વેજ ચેટ્ટીનાદ કરી (Veg chettinad curry recipe in Gujarati)

ચેટ્ટીનાદ એક ખૂબ જ સુગંધિત અને ફ્લેવર ફુલ કરી છે જે તમિલનાડુના ચેટ્ટીનાદ ભોજન શૈલી નો પ્રકાર છે. આખા મસાલાઓ અને નારિયેળને ધીમા તાપે શેકી ને પછી એને વાટીને તેમાંથી તાજો મસાલો બનાવવામાં આવે છે જે આ કરીમાં વાપરવામાં આવે છે. એની સાથે નારિયેળનું દૂધ પણ વાપરવામાં આવે છે જે આ કરીને ખુબ જ ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ બનાવે છે. તાજા મસાલા ની મહેક આ કરીને ખુબ જ સુંદર સ્વાદ આપે છે. સામાન્ય રીતે ચેટ્ટીનાદ કરી ચિકન સાથે બનાવવામાં આવે છે પણ એને મશરૂમ સાથે અને મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય. આ કરીને પ્લેન ઢોસા અને રાઈસ સાથે પીરસવામાં આવે છે. પરાઠા સાથે પણ આ કરી ખાવામાં એટલી જ સરસ લાગે છે.
વેજ ચેટ્ટીનાદ કરી (Veg chettinad curry recipe in Gujarati)
ચેટ્ટીનાદ એક ખૂબ જ સુગંધિત અને ફ્લેવર ફુલ કરી છે જે તમિલનાડુના ચેટ્ટીનાદ ભોજન શૈલી નો પ્રકાર છે. આખા મસાલાઓ અને નારિયેળને ધીમા તાપે શેકી ને પછી એને વાટીને તેમાંથી તાજો મસાલો બનાવવામાં આવે છે જે આ કરીમાં વાપરવામાં આવે છે. એની સાથે નારિયેળનું દૂધ પણ વાપરવામાં આવે છે જે આ કરીને ખુબ જ ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ બનાવે છે. તાજા મસાલા ની મહેક આ કરીને ખુબ જ સુંદર સ્વાદ આપે છે. સામાન્ય રીતે ચેટ્ટીનાદ કરી ચિકન સાથે બનાવવામાં આવે છે પણ એને મશરૂમ સાથે અને મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય. આ કરીને પ્લેન ઢોસા અને રાઈસ સાથે પીરસવામાં આવે છે. પરાઠા સાથે પણ આ કરી ખાવામાં એટલી જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને કાપીને તૈયાર કરી લેવા. કાજુ અને ખસખસને હૂંફાળા પાણીમાં 10 થી 15 મિનિટ માટે બોળી રાખવા.
- 2
એક પેનમાં તેલ મૂકી ને એમાં આખા મસાલા અને નારિયેળ ઉમેરી ધીમા તાપે શેકી લેવું અને એકદમ ઠંડું થવા દેવું.
- 3
હવે એક મિક્સર જારમાં શેકેલા મસાલા, કાજુ, ખસખસ, આદુ અને લસણની પેસ્ટ ઉમેરીને થોડું પાણી ઉમેરી બધું વાટી લેવું.
- 4
એક પેનમાં તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરવી. રાઈ ફૂટે એટલે એમાં જીરું અને કરી પત્તા ઉમેરીને કાંદા ઉમેરવા અને હલકા ગુલાબી રંગના સાંતળવા. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું અને ટામેટા ઉમેરી બધું બરાબર હલાવીને ટામેટા પોચા થાય ત્યાં સુધી પકાવવું. હવે તેમાં તૈયાર કરેલી મસાલાની પેસ્ટ ઉમેરીને બરાબર હલાવી લેવું.
- 5
મસાલાની પેસ્ટને બે મિનિટ સુધી મીડીયમ તાપ પર સાંતળીને તેમાં બધા શાકભાજી ઉમેરીને બરાબર હલાવી લેવું. હવે તેમાં 1-1/2 કપ પાણી ઉમેરી, હલાવીને ઢાંકીને મીડીયમ તાપે પંદર થી વીસ મિનિટ સુધી અથવા તો જ્યાં સુધી બધા શાકભાજી ચડી જાય ત્યાં સુધી પકાવવું.
- 6
બધા શાકભાજી ચડી જાય ત્યારે કરી માં નાળિયેર નું દૂધ ઉમેરીને બરાબર હલાવી લેવું. ત્યારબાદ તેને મીડીયમ તાપ પર પાંચ મિનિટ સુધી પકાવી ગેસ બંધ કરી દેવો.
- 7
વેજ ચેટ્ટીનાદ કરી પ્લેન ઢોંસા, પરાઠા અને રાઈસ સાથે પીરસી શકાય. મેં અહીંયા રસમ પણ પીરસ્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની વેજીટેબલ કરી છે જે મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વેજીટેબલ કરી બનાવવા માટે આખા મસાલા ને શેકીને તેનો મસાલો બનાવીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ કરી ખૂબ જ ફ્લેવર ફૂલ અને સ્પાઈસી બને છે. તાજા વાટેલા મસાલા આ કરીને બીજી બધી પંજાબી ગ્રેવી કરતા એકદમ અલગ સ્વાદ અને સુગંધ આપે છે. વેજિટેબલ કોલ્હાપુરી ને રોટી, પરાઠા, નાન અથવા રાઇસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
વેજિટેબલ સાગુ (Vegetable sagu recipe in Gujarati)
વેજિટેબલ સાગુ એ કર્ણાટકની મિક્સ વેજીટેબલ કરી છે. આ કરી માં પસંદગી મુજબના કોઈપણ વેજીટેબલ નો ઉપયોગ કરી શકાય. આખા મસાલા અને નારિયેળની પેસ્ટ માંથી બનાવવામાં આવતી આ કરી સ્પાઇસી અને ફ્લેવર ફુલ બને છે. કર્ણાટક માં વેજ સાગુ રવા ઈડલી, ઢોસા, રાઈસ અથવા તો પૂરી સાથે નાસ્તામાં પણ પીરસવામાં આવે છે.#સાઉથ#પોસ્ટ7 spicequeen -
ડ્રમસ્ટિક કરી (Drumstick Curry Recipe In Gujarati)
સરગવો સ્વાસ્થ્યવર્ધક છે અને શરીરને ઉપયોગી એવા અનેક તત્વોથી ભરપૂર શાક નો પ્રકાર છે. સરગવાની શિંગો, પાન તેમજ ફુલ દરેક વસ્તુને વાપરી શકાય છે. સરગવાની શિંગો માંથી અલગ અલગ ઘણા પ્રકારે શાક બનાવી શકાય. મેં અહીંયા આંધ્રપ્રદેશમાં બનાવાતી પદ્ધતિ થી સરગવાનું શાક બનાવ્યું છે જેમાં શીંગદાણા, તલ, કોપરા અને ખસખસની પેસ્ટ તેમજ કાંદા અને ટામેટાની ગ્રેવી બનાવવામાં આવે છે. ત્યારબાદ તેમાં કાચી સરગવાની શિંગો ના ટુકડા ઉમેરીને ચડી જાય ત્યાં સુધી ધીમા તાપે ઢાંકીને પકાવવામાં આવે છે જેથી કરીને શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક ખૂબ જ ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ રેસીપી છે. ડ્રમસ્ટિક કરીને રોટલી, પરાઠા કે રાઈસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.#EB#Cookpadindia#cookpad_gu spicequeen -
પરિપ્પુ કરી (Parippu curry recipe in Gujarati)
પરિપ્પુ કરી એ કેરલા સ્ટાઇલ ની મગની દાળની ડીશ છે જે ખૂબ જ ઓછી વસ્તુઓથી બનાવવામાં આવે છે. મગની દાળમાં નાળિયેર અને થોડા મસાલા ઉમેરીને આ ડિશ તૈયાર કરવામાં આવે છે. પરિપ્પુ કરીને ભાત, વેજીટેબલ કરી, પાપડ અને અથાણા સાથે પીરસવામાં આવે છે. આ ડીશમાં ઘી ઉમેરવાથી એનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આ ડીશ ઓણમ સાધિયા નો મહત્વનો ભાગ છે.#ATW3#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
બેબીકોર્ન મશરૂમ મિક્સ વેજ કરી(Babycorn mushroom mix veg curry recipe in Gujarati)
#MW2 શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં અવનવા વિવિધ તાજા શાકભાજી ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તો આજે મેં શિયાળાની ઋતુના બધા શાકભાજીનો ઉપયોગ કરીને મિક્સ વેજ કરી બનાવેલ છે. Bansi Kotecha -
ગુટટી વંકાયા કૂરા (Gutti vankaya koora recipe in Gujarati)
ગુટટી વંકાયા કૂરા એ આંધ્રા સ્ટાઈલની ભરેલા રીંગણ ની રેસીપી છે. કુમળા રીંગણને સીંગદાણા, તલ અને સુકા નાળિયેર સાથે બીજા મસાલા ઉમેરી શેકીને બનાવવામાં આવતા મસાલા થી ભરવામાં આવે છે. મસાલામાં થોડો આમલીનો પલ્પ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે થોડો ખાટો સ્વાદ આવે છે. ખાટા સ્વાદને બેલેન્સ કરવા માટે થોડો ગોળ પણ ઉમેરી શકાય. શેકેલા મસાલા ના લીધે આ શાક ને ખુબ જ સરસ સ્વાદ અને સુગંધ મળે છે. આ કરી જુવાર કે બાજરાની રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એને પ્લેન રાઈસ સાથે પણ પીરસી શકાય.#સાઉથ#પોસ્ટ8 spicequeen -
વેજ બર્મીસ ખાઉસ્વે સૂપ (Veg. Khowsuey soup recipe in Gujarati)
ખાઉસ્વે બર્મીઝ નૂડલ સૂપ છે જેમાં નૂડલ્સ અને નારિયેળના દૂધ ની કરી મુખ્ય તત્વો છે. આ સુપ વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય. વેજીટેબલ સૂપ બનાવવા માટે પસંદગી પ્રમાણે ના શાકભાજી ઉમેરવામાં આવે છે. આ સુપ માં ઉપરથી તળેલા કાંદા, તળેલું લસણ, લીંબુ, લીલા મરચાં, ધાણા, લીલી ડુંગળી અને સિંગદાણા એમ અલગ અલગ પ્રકારના ટોપિંગ વાપરવામાં આવે છે જેના લીધે આ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. શિયાળાની ઠંડીમાં અથવા તો ચોમાસાની ઋતુમાં મજા લઈ શકાય એવું આ એક પરફેક્ટ વન પોટ મિલ છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
પૂટટુ કડલા કરી (Puttu Kadala Curry Recipe In Gujarati)
#TheChefStory#ATW3#week3#OnamSadya_Kerala_Special#cookpadgujarati પુટ્ટુ કડલા કરી રેસીપી એ એક આરોગ્યપ્રદ આખા ચણાની કરી છે. આ કરી કેરળ માં ખાસ કરી ને ઓનમ ના તહેવાર પર બનાવવામા આવે છે. જેનો સ્વાદ રાઈસ, પુટ્ટુ, અપ્પમ અને ઈડિયાપ્પમ સાથે અદ્ભુત લાગે છે. તેને નાસ્તામાં સર્વ કરો અને તમને તે ગમશે. આ કરી મારી ફેવરિટમાંની એક છે. મને સાદા સફેદ ભાત કે રોટલી સાથે ખાવાનું ગમે છે. આ કરી ખૂબ જ સ્વાદિષ્ટ છે, તેનો સ્વાદ મસાલેદાર છે. પકવવાની પ્રક્રિયા તેલમાં કરવાની હોય છે જે શુદ્ધ સુગંધ અને સ્વાદ આપે છે. તમે પણ આ કઢીનો આનંદ માણી શકો છો. Daxa Parmar -
ચેટ્ટીનાડ પેપર પનીર (Chettinad Paper Paneer Recipe In Gujarati)
#GA4#Week23#Chettinadઆ તમિલનાડુની રેસિપી છે . આ ગ્રેવીથી નોનવેજ રેસીપી બનાવવામાં આવે છે પણ જે વેજિટેરિયન હોય અને જેને સાઉથ ઇન્ડિયન ખાવું હોય અને પનીર ભાવતું હોય એ લોકો માટે આ સાઉથ ઇન્ડિયન વર્ઝન છે જે ખુબ સરસ લાગે છે. Manisha Parmar -
કડાઈ મશરૂમ (Kadai Mushroom Recipe In Gujarati)
મશરૂમ ખૂબ જ સ્વાદિષ્ટ શાકભાજી નો પ્રકાર છે જે શરીર માટે ઉપયોગી એવા તત્વોથી ભરપૂર છે. મશરૂમ નો ઉપયોગ કરીને ઘણી બધી વાનગીઓ બનાવી શકાય. કોન્ટિનેન્ટલ, ચાઈનીઝ, ભારતીય વગેરે કોઈપણ પ્રકારની વાનગીઓમાં મશરૂમ નો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. કઢાઈ મશરૂમ એ ઇન્ડિયન કરી સ્ટાઇલ ડીશ છે જે કાંદા, ટામેટા અને સુકા મસાલા વાપરીને બનાવવામાં આવે છે. આખા ધાણા અને લાલ સુકા મરચા નો પાઉડર આ ડિશ ને એક અલગ પ્રકારની ફ્લેવર આપે છે. સરળતાથી બની જતી આ ડીશ માં ઘણી ઓછી સામગ્રીનો ઉપયોગ થાય છે.#cookpadindia#cookpad_gu spicequeen -
કુરમા કરી (Kurma curry recipe in gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ 18દક્ષિણ ભારતની આ પારંપરિક વાનગી છે. આમ તો સાઉથ ઇન્ડિયન વાનગીઓ નું નામ પડે એટલે મેંદુ વડા, ઇડલી સંભાર અને મસાલા ઢોંસા જ યાદ આવે, પરંતુ મિક્સ વેજીટેબલ તથા નારીયેળ ની ગ્રેવીમાં બનાવેલી આ કુરમા કરી એ ખૂબ જ પૌષ્ટિક કરી છે. તેને કડૅ રાઈસ અથવા અપ્પમ ની સાથે પણ સર્વ કરાય છે. Payal Mehta -
મિસલ પાવ (Misal pav recipe in Gujarati)
મિસલ પાવ એ મહારાષ્ટ્રનું ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. મિસલ પાવ ફણગાવેલા મઠ અને મગ માંથી બનાવવામાં આવે છે જેમાં તાજા શેકેલા અને વાટેલા મસાલા ઉમેરવાથી એક અલગ જ પ્રકાર નો સ્વાદ અને સુગંધ આવે છે. મિસલ પાવ એકદમ તીખી, તમતમતી અને સ્વાદિષ્ટ વાનગી છે. મિસલ ને ચવાણું અથવા ચેવડા અને પાવ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
રાજમા મસાલા (Rajma masala recipe in Gujarati)
આ એક નોર્થ ઈન્ડિયન ડિશ છે પણ હવે આપણે પણ એને અપનાવી લીધી છે. બનાવવામાં એકદમ સરળ અને ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે રાજમા રાઈસ સાથે પીરસવામાં આવે છે પણ એને પરોઠા સાથે પણ ખાઈ શકાય. મારા પરિવારનું આ ખૂબ જ ભાવતું ભોજન છે. રાજમા કરી બ્રેડ સાથે પણ ખુબ જ સરસ લાગે છે. અમને તો બહુ ભાવે છે તમે પણ ટ્રાય કરજો.#supershef1#પોસ્ટ4#માઈઈbook#પોસ્ટ25 spicequeen -
વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
સ્પ્રિંગ રોલ એક લોકપ્રિય સ્ટાર્ટર અથવા નાસ્તા નો પ્રકાર છે જે વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય છે. વેજિટેરિયન સ્પ્રિંગ રોલ શાકભાજી અને બાફેલા નૂડલ્સ ના ફિલિંગ સાથે બનાવવામાં આવે છે. આ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ્સ શીટ્સ વાપરવામાં આવે છે જે ઘરે બનાવી શકાય અથવા તો બહાર બજારમાં ફ્રોઝન મળે છે એ પણ વાપરી શકાય. મેં અહીંયા ઘરે બનાવેલી શીટ્સ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ સ્પ્રિંગ રોલ બને છે. સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સ્પ્રિંગ રોલ ને પાર્ટી કે ગેટ ટુ ગેધર માં સ્ટાર્ટર તરીકે અથવા તો ચા કે કોફી સાથે ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
ઠંડાઈ (Thandai recipe in Gujarati)
ઠંડાઈ એ એક પ્રકાર નું ટ્રેડિશનલ પીણું છે જે શરીરને ખૂબ જ ઠંડક આપે છે જેથી કરીને એનું નામ ઠંડાઈ પડ્યું છે. ઠંડાઈ અલગ-અલગ પ્રકારના સુકામેવા, સુકા મસાલા, કેસર અને સુકી ગુલાબની પાંદડીઓ ને ભેગું કરીને બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ બધી વસ્તુઓ ને પલાળીને પછી એની પેસ્ટ બનાવીને વાપરવામાં આવે છે, પરંતુ આ બધી વસ્તુઓ ને ધીમા તાપે શેકી ને પછી વાટીને એનો પાઉડર બનાવીને પણ સ્ટોર કરી શકાય છે, જે આસાનીથી વાપરી શકાય છે.આ પીણું સામાન્ય રીતે હોળી અથવા મહાશિવરાત્રી વખતે પીવામાં આવે છે. ઉનાળાના સમયમાં શરીરને ઠંડક આપતું આ પીણું ઉત્તર ભારતીય રાજ્યોમાં વધારે લોકપ્રિય છે.#FFC7#cookpadindia#cookpad_gu spicequeen -
બેંગન લોન્જી (Baingan Lonje recipe in Gujarati)
બેંગન લોન્જી એ ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવતા રીંગણના એક શાક નો પ્રકાર છે. આ શાકમાં કાંદા અને આખા મસાલા ને પીસીને એક પેસ્ટ તૈયાર કરવામાં આવે છે જે રીંગણના બે ટુકડા કરી એના પર લગાડીને પછી રીંગણને પેનમાં પકાવવામાં આવે છે. સ્વાદમાં એકદમ જ અલગ લાગતું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#નોર્થ#પોસ્ટ12 spicequeen -
તુડકીયા ભાત (Tudkiya bhath recipe in Gujarati)
તુડકીયા ભાત હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવતી એક ખીચડી નો પ્રકાર છે જે ચોખા અને મસૂરમાં મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આખા મસાલા વાટીને જે પેસ્ટ ઉમેરવામાં આવે છે એના લીધે આ ભાત ખૂબ જ ફ્લેવરફૂલ લાગે છે. સુગંધથી ભરપૂર આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે.#નોર્થ#પોસ્ટ4 spicequeen -
અવિયલ (Avial Recipe In Gujarati)
અવિયલ એ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ માં બનાવવામાં આવતું મિક્સ વેજીટેબલ છે. આ કરી અલગ અલગ પ્રકારના શાકભાજી, નારિયેળ અને થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ ડીશ છે જે ભાત અને સાંભાર સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#ATW3#TheChefStory#Cookpadindia#cookpad_gu spicequeen -
ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર (Instant thandai powder recipe Gujarati)
ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર ખૂબ જ સરળ રીતે બની જાય છે. સમયના અભાવે જો ટ્રેડિશનલ ઠંડાઈ પેસ્ટ બનાવી ના શકાય ત્યારે આ પાવડર નો ઉપયોગ કરી શકાય છે. ઠંડું દૂધ, ઠંડાઈ પાવડર અને ખાંડ ભેગું કરીને ઠંડાઈ પીણું બનાવવામાં આવે છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે. આ સિવાય પણ ઠંડાઈ પાવડર નો ઠંડાઈ ફ્લેવરની અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ શકાય.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
થાઈ ગ્રીન કરી (Thai Green Curry Recipe in Gujarati)
#GA4#week14# કોકોનટ મિલ્ક#cookpadindia#cookpadgujarati આ એક ખૂબ જ હેલ્ધી થાઇ રેસિપી છે જેમાં કોકોનટ મિલ્ક વાપરવામાં આવે છે અને ઘણા બધા એક્ઝોટિક વેજીટેબલ યુઝ થાય છે આ કરી મા ગલાંગલ (થાઈ આદું) યુઝ થાય છે પણ જો એ ના હોય તો આપણે આપણું આદુ પણ યુઝ કરી શકાય. SHah NIpa -
હેલ્ધી વેજ કરી
#RB14 #Post13 #Week14 #MVFઆ વાનગી નાના બાળક માટે ખૂબ જ પૌષ્ટિક વાનગી છે,સાથે દરેક ઉંમર ની વ્યક્તિ માટે પણ જરુરી એવા દરેક તત્વ આ વાનગી મા છે નાના બાળકો બધા શાકભાજી ખાતા હોતા નથી તો આ વાનગી મા દરેક જાતના વેજ નો ઉપયોગ થયો છે જે જરુરી છે,તો તમે પણ જરૂર થી બનાવજો Nidhi Desai -
બીટરૂટ પચડી (Beetroot pachadi recipe in Gujarati)
બીટરૂટ પચડી બીટરૂટમાંથી બનાવવામાં આવતું કેરલા સ્ટાઈલ નું રાઇતું છે. બીટરૂટ અને નારિયેળના મસાલાની પેસ્ટ માંથી બનાવવામાં આવતું આ રાયતુ રાઈસ સાથે પીરસવામાં આવે છે. આ રાઇતું કેરલામાં ખાસ કરીને ઓણમ ના તહેવારની ઉજવણી વખતે બનતા ભોજનના એક મહત્વના ભાગરૂપે પીરસવામાં આવે છે.#ફટાફટ#પોસ્ટ1 spicequeen -
મશરૂમ મટર મસાલા (Mushroom Matar Masala Recipe In Gujarati)
મશરૂમ મટર મસાલા મીડીયમ સ્પાઈસી અને સ્વાદિષ્ટ કરી છે જે કાજુ, મગજતરી, ખસખસ અને બીજા મસાલા વાટીને બનાવવામાં આવતી પેસ્ટ માંથી બનાવવામાં આવે છે. આ કરી માં ફ્રેશ ક્રીમ અને દહીં પણ ઉમેરવામાં આવે છે જેના લીધે કરી ખુબ જ રીચ અને ક્રીમી લાગે છે. આ ડિશમાં ટામેટાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જેના લીધે ડીશ એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. આ ફ્લેવરફૂલ અને ટેસ્ટી કરી રોટી, નાન કે રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
બીસી બેલે ભાત (Bisi bele bath recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આમલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
#EB#Week8#cooksnapchallenge#ડિનર_રેસિપીસ વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની પરંપરાગત મરાઠી વેજીટેબલ કરી છે.... જે મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મહારાષ્ટ્ર માં જ નહીં પરંતુ આખા ઉત્તર ભારત માં પ્રખ્યાત છે. તમને હંમેશા આ શાક લગભગ બધા ઉત્તર ભારતીય રેસ્ટોરન્ટ ના મેનૂમાં જરૂરથી જોવા મળશે. કોલ્હાપુર શહેર તીખા લાલ મરચાંની ખેતી માટે પ્રસિદ્ધ છે અને તેથી આ શાક નું નામ વેજ કોલ્હાપુરી છે.... આ વેજીટેબલ કરી બનાવવા માટે આખા મસાલા ને શેકીને તેનો મસાલો બનાવીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ કરી ખૂબ જ ફ્લેવર ફૂલ અને સ્પાઈસી બને છે. તાજા વાટેલા મસાલા આ કરીને બીજી બધી પંજાબી ગ્રેવી કરતા એકદમ અલગ સ્વાદ અને સુગંધ આપે છે. વેજિટેબલ કોલ્હાપુરી ને રોટી, પરાઠા, નાન અથવા રાઇસ સાથે પીરસી શકાય. Daxa Parmar -
ઑલ પરપઝ રેડ કરી બેઝ (All Purpose Red Curry Base Recipe In Gujarati)
આ નોર્થ ઈન્ડિયન કરી બેઝ,કાજુ કરી, મટર પનીર અને ધણા બધા પંજાબી શાક અને કરી માં વાપરવામાં માં આવે છે.#RC3#Week 3 Bina Samir Telivala -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#week8 વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
વેજ બિરયાની જે વિરાજ નાયક જીએ અમને લાઈવ સેશનમાં શીખવાડી હતી જે ખુબ જ સરસ બની છે સ્વાદમાં પણ અને દેખાવમાં પણ તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખુબ સરસ બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. Nasim Panjwani -
બીસી બેલે ભાત મસાલા (Bisi bele bath masala recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટક રાજ્ય ની એક રાઈસ ડીશ છે જે દાળ અને ચોખા નો ઉપયોગ કરીને અલગ અલગ મસાલા અને શાકભાજી ઉમેરીને બનાવાય છે. આ ડીશ બનાવવા માટે એક ખાસ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલો ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકાય છે અને ખૂબ જ ફલેવરફુલ બને છે. ઘરે બનેલો મસાલો તાજો હોવાથી આ ડીશ ને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ મળે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
દૂધી કરી (Bottelgourd curry recipe in gujarati)
#સાઉથદૂધી નો આપણે શાક અને હલવો તો બનવ્યોજ છે આજે હું કેરલા ની એક કરી લઇ આવી છું. જે દૂધી અને નારિયેળ વડે બનવા આવે છે. જેને રાઈસ /રોટલી જોડે પણ લઇ શકાય છે. Kinjalkeyurshah
More Recipes
ટિપ્પણીઓ (11)