બેસન બ્રેડ ટોસ્ટ (Besan Bread Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ચણાનો લોટ માં પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું
- 2
હવે તેમાં બધા મસાલા અને ડુંગળી, ટામેટાં ઉમેરી દહીં બરાબર મિક્સ કરવું
- 3
હવે તવી લઇ તમે એક સ્પૂન તેલ મૂકવું હવે બ્રેડ લઇ તૈયાર થયેલા ખીરું માં ડુબોળી ને બંને બાજુ પડ બને તેમ લઇ તાવી માં સેકી બંને બાજુ સેકી લેવું
- 4
બસ તૈયાર છે બેસન બ્રેડ ટોસ્ટ ચટણી સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા બ્રેડ ટોસ્ટ (Semolina Bread Toast Recipe In Gujarati)
#CWT#Tawa_Recipe#Cookpadgujarati રવા બ્રેડ ટોસ્ટ (સોજી બ્રેડ ટોસ્ટ), સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તામાં ચા/કોફી ની સાથે પીરસાય એવી એક ઉત્તમ અને સ્વાદિષ્ટ વાનગી છે. રવા બ્રેડ ટોસ્ટ બનાવવા ખૂબ જ સરળ છે અને માત્ર ૧૫-૨૦ મિનિટમાં બની જાય છે. તમારે માત્ર રવો (સોજી), કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી, દહીં અને તમારી મનપસંદ બ્રેડ જ જોઈએ. સોજી ટોસ્ટ બનાવવા માટે બ્રેડ સિવાય બધી સામગ્રીને મિક્ષ કરીને રવા – વેજી મિશ્રણ બનાવવામાં આવે છે અને પછી આ મિશ્રણને બ્રેડની સ્લાઇસની ઉપર લગાવીને ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી ઓછા તેલમાં શેકવામાં આવે છે. મારી રેસીપીને અનુસરીને ઘરે સરળતાથી રવા ટોસ્ટ બનાવો અને સવારના નાસ્તામાં તેની મજા લો. Daxa Parmar -
બ્રેડ બેસન ટોસ્ટ (Bread Besan Toast recipe in Gujarati)
#સુપરશેફ૩ મોનસુન સ્પેશિયલ Niyati Dharmesh Parekh -
-
-
બેસન બ્રેડ ટોસ્ટ (BESAN BREAD TOAST)
#માઇઇબુક#પોસ્ટ14આમ તો આપણને બધાને બહારના પુડલા તો ખુબજ ભાવતા હોય છે તો આ પણ તમને તમારા બાળકો ને તથા તમારા ઘરના બધાને પણ ખુબજ ભવશે. તો આશા છે કે આજે જ તમે આ ઘરે બનવશો અને તમરા ઘર ના બધા ને ટેસ્ટ કરવશો. આ બેસન બ્રેડ ટોસ્ટ એટલા બનાવવા માં સરળ છે કે તમાએ ઘરે ગેસ્ટ આવ્યા હોય તો આ જરુર થી બનાવી શકો છો. બનાવવા માં ખુબજ સરળ બેસન બ્રેડ ટોસ્ટ khushboo doshi -
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
-
-
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4#Week23#post2#toast#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati ) સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા. Daxa Parmar -
-
-
-
સોજી બ્રેડ ટોસ્ટ (Sooji Bread Toast Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
બેસન કોર્ન ટોસ્ટ
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#Week3આભથી વરસતું વહાલ મુબારક!!વરસાદનું એકાદ ઝાપટું વરસે કે વરનો સાદ આવે "એ ... ભજીયા.. ગોટા ..શેકેલી મકાઈ.. મસાલેદાર ચા..."પણ સાદ પહેલા જ બેસન કોર્ન ટોસ્ટ બનાવી દીધા !!!! Neeru Thakkar -
-
-
વેજ. સુજી બ્રેડ ટોસ્ટ (Veg. Suji Bread Toast)
સુજી બ્રેડ ટોસ્ટ એ એકદમ હેલ્ધી રેસિપી છે. મેં પહેલી વખત જ બનાવી છે. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે.#માઇઇબુક#પોસ્ટ૧૨ Charmi Shah -
બ્રેડ વેજી પેનકેક (Bread Veggie Pancake Recipe in Gujarati)
#GA4#week26 લોકો બ્રેડને (Bread) ફક્ત નાસ્તા તરીકે જ નહીં પરંતુ લંચ અને ડિનરમાં પણ ખાઈ છે. બાળકો હોય કે મોટા બ્રેડ તો બધા જ લોકો ખાઈ છે....આ બ્રેડ માંથી આપણ ને બસ સેન્ડવીચ બનાવી ને ખાવાનો જ વિચાર આવે છે...પરંતુ આજે મેં આ બ્રેડ નો ઉપયોગ કરી એક હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. જે શાકભાજી થી ભરપુર એવો બ્રેડ વેજિ પેનકેક બનાવ્યો છે. જે ખૂબ જ હેલ્થી ને ફલફી ને એકદમ સોફ્ટ પેનકેક બન્યો છે. Daxa Parmar -
-
-
-
-
બ્રેડ બેસન કોઇન્સ (Bread Besan Coins Recipe In Gujarati)
#PS બ્રેડ બેસન કોઇન્સ એ બ્રેડ અને ચણા ના લોટ માંથી બનતી વાનગી છે. આ વાનગી બનાવવી ખુબ સરળ છે અને તે ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ વસ્તુઓ માંથી બની જાય છે. આ વાનગીમાં બટાકા, ડુંગળી અને લસણ માંથી બનાવવામાં આવતું સ્ટફિંગ ઉમેરવામાં આવે છે. આ વાનગી ખાવાની ખૂબ મજા આવે છે કેમ કે તેનો ટેસ્ટ ચટપટો હોય છે. સવારના નાસ્તામાં, બાળકોના લંચબોક્સમાં કે કોઈ વખત જમણવારમાં ફરસાણ તરીકે પણ આ કોઇન્સ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ આ ચટપટા બ્રેડ બેસન કોઇન્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ચીઝી ટોસ્ટ (Cheesy Toast Recipe In Gujarati)
#GA4 #Week23પીઝા કરતા પણ વધારે પસંદ છે આ ટોસ્ટ અમારા સૌને. સરળ રીત પણ સ્વાદ લાજવાબ.બધા એક વાર ટ્રાય કરજો તોજ ખબર પડશે. Neeta Parmar -
-
હેલ્ધી ટોસ્ટ (Healthy Toast Sandwich Recipe in Gujarati)
હેલ્ધી,ટેસ્ટી અને બાળકો પણ ફટાફટ બનાવી શકે છે.#GA4#week23 Bindi Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625928
ટિપ્પણીઓ