ચીલી ગાર્લીક ચીઝ ટોસ્ટ(Chili Garlic Cheese Toast Recipe In Gujarati)

Sweety Lalani
Sweety Lalani @cook_21664402

ચીલી ગાર્લીક ચીઝ ટોસ્ટ(Chili Garlic Cheese Toast Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪-૫ નંગબ્રેડ
  2. ૩ ચમચીબટર
  3. ૧/૨ ચમચીલસણ ની પેસ્ટ
  4. ૨ ચમચીચીલી ફલેકસ
  5. ૨ ચમચીઓરેગાનો
  6. ૨-૩ નંગલીલા મરચાં
  7. ૨-૩ નંગ ચીઝ કયુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૨ ચમચી બટર લઇ તેમાં લસણ ની પેસ્ટ,ઓરેગાનો અને ચીલી ફલેકસ ઉમેરી હલાવો.

  2. 2

    પછી બ્રેડ ની સ્લાઈસ લઇ તેનાં પર તૈયાર કરેલ બટર ની પેસ્ટ લગાવીને પછી સુધારેલ મરચાં ના કટકા ઉમેરી પછી ખમણેલું ચીઝ નાખી ઓરેગાનો અને ચીલી ફલેકસ નાખો. બધી બ્રેડ ને આ રીતે તૈયાર કરો.

  3. 3

    હવે લોઢી પર બટર લગાવીને તેનાં પર બ્રેડ પાથરો. પછી ઢાંકણ ઢાંકી ૨-૩ મિનિટ માટે રાખો.

  4. 4

    તો તૈયાર છે ચીલી garlic ચીઝ ટોસ્ટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweety Lalani
Sweety Lalani @cook_21664402
પર

ટિપ્પણીઓ

Similar Recipes