ડ્રાય કઢાઈ પનીર (Dry Kadhai Paneer Recipe In Gujarati)

Devi Amlani
Devi Amlani @cook_26738340

અહીં મેં પનીર કડાઈ બનાવેલી છે પરંતુ ગ્રેવી વગર બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે
#GA4
#Week23
#post 20
#paneer kadai

ડ્રાય કઢાઈ પનીર (Dry Kadhai Paneer Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

અહીં મેં પનીર કડાઈ બનાવેલી છે પરંતુ ગ્રેવી વગર બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે
#GA4
#Week23
#post 20
#paneer kadai

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો માટે
  1. 100 ગ્રામ પનીર
  2. 1બાઉલ સમારેલું કેપ્સીકમ
  3. 2 નંગસમારેલી ડુંગળી
  4. ૧ નંગસમારેલું ગાજર
  5. ૩ નંગસમારેલા ટામેટાં
  6. 2 ચમચીતેલ
  7. 1-2 ચમચી બાફેલી મકાઈ ના દાણા
  8. 3- 4 કળીસમારેલી લસણની કળી
  9. થોડું લીલું લીલું લસણ સમારેલુ
  10. ૧-૨ નંગલીલી ડુંગળી સમારેલી
  11. ધાણાભાજી ગાર્નીશિંગ માટે
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. ૧ નાની ચમચીમરી પાઉડર
  14. ૧ નાની ચમચીમિક્સ હર્બ
  15. 2 - 3 ચમચી તેલ
  16. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ પનીરના એકસરખા પીસ કરી લો

  2. 2

    ત્યારબાદ બધા વેજીટેબલ ને એક સાથે તૈયાર રાખો

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો અને તેમાં આદુ મરચાની પેસ્ટ નાંખી દો અને ત્યારબાદ બંને ડુંગળી અને ગાજર નાખીને હલાવો અને પનીર પણ સાથે-સાથે ફ્રાય કરી લો

  4. 4

    ત્યારબાદ તેમાં ટામેટા લીલું લસણ અને બાકી રહેતા શાકભાજી નાખી ફ્રાય કરો

  5. 5

    અને સૌથી છેલ્લે તેમાં મીઠું અને mix herbs મરી પાઉડર નાખી ગેસ બંધ કરી દો અને ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_26738340
પર

Similar Recipes