પાપડ કટોરી ચાટ (Papad Katori Chaat Recipe In Gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539

પાપડ કટોરી ચાટ (Papad Katori Chaat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ
  1. 1પાપડ શેકેલો
  2. 1ચમચો ચવાનું
  3. 8-10લીલી દ્રાક્ષ
  4. 1/2 નંગ લીંબુનો રસ
  5. 4-5કાજુ
  6. 1નાનું ટામેટું સમરેલું
  7. 1 ચમચીલીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાપડ સેકી તરત જ કટોરી જેવો આકાર અથવા તમને પસંદ હોય એ આકાર આપો.

  2. 2

    હવે ચવાનું, દ્રાક્ષ, લીંબુ નો રસ, ટામેટું, કાજુ, લીલી ચટણી બધું મિક્ષ કરો.

  3. 3

    હવે પાપડ કટોરી માં બધું ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર

Similar Recipes