ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાને પાણી મૂકી કુકરમા બાફવા. ત્યારબાદ કૂકરની વરાળ નીકળી ગયા પછી તેને બ્લેન્ડર વાળી ક્રશ કરો.
- 2
ત્યાર બાદ એક વાસણમાં ઘી મુકી પછી તેમાં ગરણી થી ટમેટાનો રસ ગાળી તેની 5 થી 7 મિનિટ ઉકળવા દો.
- 3
ત્યારબાદ તેમાં થોડુંક મીઠું ઉમેરો. પછી તેમાં ખાંડ ઉમેરો અને તેને હલાવતા રહેવું. પછી તેમાં થોડુક મરી પાઉડર ઉમેરો. અને તેને ઉકળવા દેવું. પડી ગયા બાદ એક બાઉલમાં કાઢી તેમાં ઉપર ક્રીમ ઉમેરો. અને પછી તેમાં બ્રેડ ક્રમ્સ ઉમેરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ટોમેટો સૂપ(tomato soup recipe in Gujarati)
#GA4#WEEK20#soupમસ્ત મસ્ત ઠંડીમાં ગરમ-ગરમ ટામેટો સૂપ હોય સાથે બ્રેડ સ્ટીક્સ હોય તો ખૂબ જ મજા પડી જાય. Manisha Hathi -
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#week20#soup#cookpadindia#cookpadgujrati😋 મેં આજે tomato soup બનાવ્યું છે, ખુબ જ સરસ બન્યું છે.જેની રેસીપી તમારી સાથે શેર કરું છું,😋🍅🥣 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
ટામેટા નો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#week20શીયાળા માં સૂપ સારો. અને એમાં ટામેટા નો સૂપ પીવાની મજા આવે. અમારે ત્યાં નાના - મોટા બધાને વધારે ટામેટા નો સૂપ ભાવે. બ્રેડ ક્રમ્સ ની જગ્યા એ ટોસ્ટ પણ લઇ શકાય. અમારે ત્યાં બધા ટોસ્ટ લે. Richa Shahpatel -
-
-
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14629575
ટિપ્પણીઓ