ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
Rajkot

#GA4
#week20
#soup
#cookpadindia
#cookpadgujrati
😋 મેં આજે tomato soup બનાવ્યું છે, ખુબ જ સરસ બન્યું છે.જેની રેસીપી તમારી સાથે શેર કરું છું,😋🍅🥣

ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)

#GA4
#week20
#soup
#cookpadindia
#cookpadgujrati
😋 મેં આજે tomato soup બનાવ્યું છે, ખુબ જ સરસ બન્યું છે.જેની રેસીપી તમારી સાથે શેર કરું છું,😋🍅🥣

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 500 ગ્રામટામેટા
  2. 1gajar
  3. 1બટાકા
  4. 1 ચમચીમરી નો ભુકો
  5. 2 ચમચીખાંડ
  6. 1/2 ચમચીસેકેલા જીરું નો ભુકો
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પહેલા ટમેટાને. ગાજર,બટેટાને સુધારીને કૂકરમાં બાફી લો,

  2. 2

    ત્યારબાદ મિક્સ કરી ચારણી માં ગાળી લો, બટાકુ અને ગાજર ઉમેરવાથી સુપ નો સ્વાદ ખુબ જ સરસ લાગે છે, અને તું ઘાટું થાય છે,

  3. 3

    હવે સૂપને ધીમા તાપે ઉકળવા મૂકી દો, તેમાં મરીનો પાઉડર.જીરૂં પાઉડર.ખાંડ (તમે ગોળ પણ ઉમેરી શકો જો ખાંડ ન વાપરવી હોય તો) મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ઉકળવા દો, ઉપર છોડી ધાણા ભાજી એડ કરો

  4. 4

    તો તૈયાર છે આપણું ટામેટાં નું સૂપ બાળકોને અને બધાને tomato soup ખૂબ જ ભાવે છે અને હેલ્ધી પણ છે, તો તમે પણ જરૂર બનાવજો,😋🍅🥣😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
પર
Rajkot
i love cooking ❤️
વધુ વાંચો

Similar Recipes