ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Pallavi Gilitwala Dalwala
Pallavi Gilitwala Dalwala @pallavi9972

ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 વ્યકિત
  1. 3ટામેટા
  2. 1/2 ચમચીજીરૂ
  3. 1/2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  4. 1/2 ચમચીમરચા ની પેસ્ટ
  5. 1 ચમચીજીરૂ પાઉડર
  6. 1ચમચો તેલ
  7. 2 ચમચીમલાઈ
  8. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    ટામેટા ધોઈ સમારી કૂકર માં 3 સીટી વગાડવી

  2. 2

    ટામેટા ક્રશ કરી બધા મસાલા ઉમેરી 5 મિનીટ ઉકાળવું..જીરું નો વઘાર કરી 5 મિનીટ ઉકાળવું

  3. 3

    મલાઈ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pallavi Gilitwala Dalwala
પર

ટિપ્પણીઓ

Similar Recipes