પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
શેર કરો

ઘટકો

40 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામ ફ્લાવર
  2. 2 નંગબટાકા
  3. 3 નંગટામેટા
  4. 2 નંગડુંગળી
  5. આદુ મરચા લસણ ની પેસ્ટ
  6. 2રીંગણાં
  7. 100 ગ્રામવટાણા
  8. મીઠું સ્વાદ મુજબ
  9. મરચું પાઉડર સ્વાદ મુજબ
  10. 1 ચમચીપાવ ભાજી નો મસાલો
  11. જરૂર મુજબતેલ, બટર વઘાર માટે
  12. 1 ચમચીલીંબુ નો રસ
  13. કોથમીર ગાર્નીસ માટે

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ફ્લાવર બટાકા, કોબી તેમજ રીંગણાં ને સુધારી બાફી લો.

  2. 2

    વટાણા ને ગરમ પાણી માં 10 મિનિટ રાખી દો. ટામેટા ડુંગળી ને ઝીણા સમારી લો.

  3. 3

    આદુ મરચા લસણ ની પેસ્ટ બનાવી લો.

  4. 4

    તેલ, બટર ગરમ મૂકી તેમાં ડુંગળી લસણ ની પેસ્ટ, ટામેટા સાંતળી લો.

  5. 5

    હવે તેમાં બાફેલા શાકભાજી ક્ર્સ કરી ઉમેરી દો. વટાણા તેમજ બધા મસાલા એડ કરી 15 મિનિટ સુધી ઉકડવા દો.

  6. 6

    હવે લીંબુ નો રસ તેમજ કોથમીર નાખી, બ્રેડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
પર

Similar Recipes