રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામસમારેલું ફ્લાવર
  2. 1 નંગનાનું બટાકુ સમારેલું
  3. 1 નંગટામેટું સમારેલું
  4. 2 ચમચીતેલ
  5. 1 ચમચીમરચું
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીધાણજીરૂ
  8. 2તજ
  9. 1/2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પેલા કુકર માં તેલ મુકો બાદ તેમ તજ નાખો ગરમ થાય એટલે તેમાં શાક નો વઘાર કરો બાદ બધા મસાલા કરો.

  2. 2

    બાદ ખાંડ અને જરૂર મુજબ પાણી નાખી ને 2 સિટી વગાડી લો.

  3. 3

    તૈયાર છે ફ્લાવર બટાકા નું શાક.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Jayshree Chandarana
Jayshree Chandarana @cook_20391151
પર

Similar Recipes