લીલા લસણની સ્પાઇસી ચટણી (Lila Lasan Spicy Chutney Recipe In Gujarati)

Ila Pithadia
Ila Pithadia @cook_21827352

લીલા લસણની સ્પાઇસી ચટણી (Lila Lasan Spicy Chutney Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામલીલું લસણ
  2. 3 - 4 ચમચી મરચું પાઉડર
  3. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં લીલું લસણ, મરચું પાઉડર અને મીઠું આ બધું રેડી કરી લો.

  2. 2

    ત્યારબાદ આ લીલા લસણ ના ચપ્પુ વડે નાના પીસ કરી મિક્સર જારમાં સમારી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં મરચું પાઉડર અને મીઠું એડ કરો. પછી તેને મિક્સરમાં એકદમ ઝીણું ક્રશ કરી લો.

  4. 4

    તો તૈયાર છે લીલા લસણની spicy ચટણી. સર્વિંગ બાઉલમાં કાઢી લીલા લસણ થી ડેકોરેટ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Pithadia
Ila Pithadia @cook_21827352
પર

Similar Recipes