લસણ વાળા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)

Disha Bhindora
Disha Bhindora @cook_25653278
Wakaner
શેર કરો

ઘટકો

  1. ૧ નંગગાજર
  2. 1 ચમચીલસણની ચટણી
  3. જરૂર મુજબ તેલ
  4. જરૂર મુજબ મીઠું
  5. સ્વાદ અનુસાર લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજર લેવા તેને ચોખ્ખા પાણીથી ધોઈને છાલ ઉતારી લેવી

  2. 2

    ત્યારબાદ તેને નાના ટુકડા કરવા તેના ટુકડા કરીને તેની અંદર લસણનીચટણી એડ કરવી

  3. 3

    પછી તેમાં તેલ, મીઠું, લાલ મરચું નાખીને મિક્સ કરીને હલાવી નાખો અને સલાડમાં ઉપયોગમાં લઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Bhindora
Disha Bhindora @cook_25653278
પર
Wakaner

Similar Recipes