સોફ્ટ એન્ડ ક્રીસ્પી ટીકી (Soft & Crispy Tikki Recipe In Gujarati)

REKHA KAKKAD @Rekhacooklove
સોફ્ટ એન્ડ ક્રીસ્પી ટીકી (Soft & Crispy Tikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે વટાણા, કાંદા, લસણ, સેમી ક્રશ કરવા.
- 2
હવે તેલ, લીંબુનો રસ સીવાય ની બધી સામગ્રી મિક્સ કરો.હવે એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો.
- 3
તેમાં મીશ્રણ એડ કરી હલાવો.5 મીનીટ હલાવ્યા બાદ લીંબુનો રસ મિક્સ કરો.
- 4
મિશ્રણ લોટ જેવું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરવો.હવે એક થાળીમાં તેલ લગાવી દો.તેમા પાથરી દો.અને 10 મીનીટ બાદ મનગમતા શેઈપ માં કટ્ટ કરો.
- 5
હવે એક પેનમાં તેલ લગાવી ગોલ્ડન બ્રાઉન શેકી લો.તૈયાર છે ગરમા ગરમ સોફ્ટ એન્ડ ક્રીસ્પી ટીકી.ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
મેગી નેસ્ટ (Maggi Nest Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઅહીં મેં મેગી નુડલ્સ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરી ને મેગી નેસ્ટ બનાવ્યા છે. Manisha Kanzariya -
મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab Shah Pratiksha -
-
મેગી ચીલી પોપર્સ (Maggi Chilli Poppers Recipe In Gujarati)
મેગી નુડલ્સ દસ મિનિટમાં બની જતો ઝટપટ નાસ્તો છે જે દરેક નો ફેવરિટ છે. મેગી નુડલ્સ આપણને બધાને એટલી પસંદ છે કે એ કોઇ પણ સ્વરૂપે ખાવી ગમે.મેં અહીંયા મેગી નૂડલ્સ વાપરીને એમાં મસાલા-એ-મેજીક ઉમેરી ને સ્ટફિંગ બનાવ્યું છે જે મોટા લીલા મરચા માં ભર્યું છે અને એના ચીલી પોપર્સ બનાવ્યા છે. સામાન્ય રીતે આપણે આ ભજીયા બટાકાના માવા થી બનાવીએ છીએ પરંતુ મેગીથી બનાવવામાં આવેલા ભજીયા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેગી ચીલી પોપર્સ ને મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ અથવા તો પસંદગી પ્રમાણેની કોઇપણ ચટણી સાથે પીરસી શકાય. ચા અને કોફી સાથે પીરસી શકાય એવી આ એક સરસ નાસ્તાની રેસિપી છે.#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#cookpad_gu spicequeen -
રાઈસ ડાયમંડ ટીકી (Rice Diamond Tikki Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jayshreeben Galoriya -
બેકડ મેગી ચીઝી વેજ (Baked Maggi Cheesy Veg Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Mankad -
મેગી મસાલા ચટપટી ભેળ(Maggi Masala Chatpati Bhel Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab Manisha Kanzariya -
મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shah Pratiksha -
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Chheda -
મેગી ફ્લેવર ક્રિસ્પી કાજૂ (Maggi Flavour Crispy Kajoo રેસીપી in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૪નાના બાળકો માટે હમણા વેકેશન માટે એકદમ યુનિક અને ચેસ્ટી સ્નેક્સ. નાના બાળકો ને તો ભાવશે જ પણ મોટા ને પણ એટલા જ ભાવશે. Sachi Sanket Naik -
મેગી મસાલા પોપકોન ચાટ (Maggi Masala Popcorn Chaat Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nikita Karia -
-
મેજીક હાર્ટ વિથ કિવી ચટણી (Magic Heart With Kiwi Chutney Recipe
#MaggiMagicInMinutes#Collab HEMA OZA -
મેજિક મસાલા ઢોકળા (Magic Masala Dhokla Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મેજિક મસાલા ઢોકળા ખૂબ જ ઓછા સામાન અને સમયમાં બની જાય છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે Neha Suthar -
મેગી મેજિક મસાલા રાઈસ (Maggi magic masala Rice recipe in gujaratI)
#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#CookpadGujarati Parul Patel -
મેગી & મસાલા-ઍ-મેજીક ભેળ (Maggi Masala E Magic Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Twinkle Bhalala -
મેગી ચીલી પોપર્સ (Maggi Chilli Poppers Recipe In Gujarati)
#SQમેં અહીંયા મેગી ના ભરેલા મરચા બાનવ્યા છે..મેં મૃનલબેન ઠક્કર ની વાનગી બનાવી છે બહુ જ સરસ બની અમારા ઘરે બધા ને બહુ જ ભાવિ...આમ આપણે મરચાં ના પકોડા બનવતા હોય છે ભરીને પણ જો આ રીતે મેગી થી સ્ટફિંગ કરેલું હશે તો બાળકો ને પણ બહુ જ ભાવશે... Ankita Solanki -
-
મેગી ઝિંગી પાર્સલ વિથ હરીશા સોસ (Maggi Zingy Parcel With Harissa Sauce Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Vaishali Vora -
-
મેગી પનીર ટિક્કા Maggi Paneer Tikka recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab Sachi Sanket Naik -
મેગી ફ્લેવર નમકપારા(Maggi Flavour Namakpara Recipe)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૩#goldenapron3#week22#namkeen Sachi Sanket Naik -
પાત્રા ઈન ઇટાલિયન ક્યુઝિન (Patra Italian Cuisine Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Anjali Sakariya -
મેગી મસાલા મેજીક મગ દાળ ચીલા (Maggi Masala Magic Moong Dal Chila Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Vibha Rawal -
-
બ્રોકલી વેજ સુપ (Broccoli Veg Soup Recipe In Gujarati)
#બ્રોકલી_વેજ_સુપ#MaggiMagicInMinutes#Collab Urmi Desai -
-
વેજ નુડલ્સ ડીસ્ક(veg noodles disc recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14641019
ટિપ્પણીઓ (2)