બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati)

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72

બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
1 વ્યક્તિ
  1. 1કપ બાજરીનો ઝીણો લોટ
  2. 1/2કપ મેથીની લીલી ભાજી
  3. 2ચમચી આદું - મરચાં ક્રશ કરેલા
  4. 1/2ટી સ્પૂન અજમો
  5. મીઠુ સ્વાદ અનુસાર
  6. પાણી જરુરમુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    ઍક બાઉલમાં બાજરીનો લોટ ચાળી એમાં મેથીની ભાજી ધોઈ બારીક સમારીને નાખવી,આદું - મરચાં ક્રશ કરી ને નાખવાં, અજમો,મીઠું બધું નાખી મિક્સ કરી સવા કપ જેટલું અથવા ચીલા ઊતરે એવું ખીરું કરવું.

  2. 2

    ગરમ તવા પર તેલ લગાવી ચમચા થી ખીરું તવા પર નાખી એજ ચમચા થી ખીરા પર ફેરવી ચીલા ઉતારવા ફરતું થોડુ તેલ નાખવું. ટનઁ કરી બીજી સાઇડ શેકી આ રીતે ગરમ ગરમ સર્વ કરવા. દહીં, અથવા ચા કેચપ સાથે પણ મજા આવેછે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72
પર

ટિપ્પણીઓ

Similar Recipes