રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati)

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
Vapi Gujrat

રાજભોગ આઇસ્ક્રીમ ને વધારે સોફ્ટ બનાવા તમે તેમા મલાઇ અથવા વ્હીપડ ક્રીમ નો ઉપયોગ કરી સકો છો

રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati)

રાજભોગ આઇસ્ક્રીમ ને વધારે સોફ્ટ બનાવા તમે તેમા મલાઇ અથવા વ્હીપડ ક્રીમ નો ઉપયોગ કરી સકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો માટે
  1. 1પઁકેટ રાજભોગ આઇસ્ક્રીમ પાઉડર
  2. 500મિલી દૂધ
  3. 1પઁકેટ બદામ મીક્ષ પાઉડર
  4. 6 નંગબદામ
  5. 6 નંગકાજૂ
  6. 10-15 નંગસફેદ દ્રાક્ષ સુખી
  7. 10 ગ્રામચોકલેટ ચિપ્સ
  8. 3 નંગસ્ટ્રોબેરી સોફ્ટ ચોકલેટ
  9. 10 ગ્રામટુટી-ફૃટી
  10. 6 નંગઇલાયચી
  11. 5બુંદ વ્હાઈટ રોઝ એસેન્સ
  12. 1એઅર ટાઇડ કન્ટેનર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ફોટા મા બતાવ્યા મુજબ સામગ્રી લેવી

  2. 2

    1 વાટકી મા થોડું દૂધ લઈ રાજભોગ આઇસ્ક્રીમ પાઉડર નાખી મિક્ષ કરી લો તેમજ 1 બીજા તપેલી મા બચેલુ દૂધ નાખી ગઁસ પર ઉકળવા મુકો 1 ઉકાળો આવે ત્યારે તેમા રાજભોગ આઇસ્ક્રીમ પાઉડર મીક્ષ કરેલું દૂધ ઉમેરી ઉકાળો આવા દો

  3. 3

    હવે તેમા બદામ મીક્ષ નો પાઉડર નાખી અને ઇલાયચી પાઉડર નાખી ઉકળવા દો કન્સલટન્સી થીક થયા બાદ ગઁસ બંધ કરી લો ને રુમ ટેમ્પરેચર મા ઠંડું થવા દો

  4. 4

    પછીથી તેમાં ફ્લેવર ના લીધે રોઝ એસેન્સ ના 4 થી 5 ટીપા નાખો અને કાપેલી બદામ કાજુ ટુટી-ફૃટી ચોકલેટ ચિપ્સ નાખી એયર ટાઇડ કન્ટેનર મા નાખી ફ્રીજ મા સેટ થવા મુકો

  5. 5

    તો તયાર છે રાજભોગ આઇસ્ક્રીમ ઠંડી ઠંડી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

Similar Recipes