ફ્લાવર ગ્રેવી નું શાક (Flower Gravy Shak Recipe in Gujarati)

Heena Upadhyay @cook_20066424
ફ્લાવર ગ્રેવી નું શાક (Flower Gravy Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકર ને ગેસ પર મૂકી તેમાં
- 2
તેલ મૂકી દો પછી તેમાં તમાલપત્ર એડ કરો હવે તેમાં ડુંગળી ની પેસ્ટ, ટામેટા ની પ્યુરી
- 3
લસણ અને આદુ પેસ્ટ એડ કરો પછી તેને ૫ મિનિટ માટે સાંતળો
- 4
હવે તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર, ધાણાજીરૂ એડ કરો અને ફરી ૫ મિનિટ માટે સાંતળો
- 5
અને તેને તેલ છુટે ત્યાં સુધી સાંતળો હવે ફ્લાવર,બટાકા એડ કરો અને તેમા તુવેર ના દાણા પણ એડ કરો
- 6
બાફેલા હોય તો પણ એડ કરો જેથી તેમાં મસાલો નો ટેસ્ટ આવે
- 7
અને એક વાટકી પાણી રેડી ને કુકર નું ઢાંકણ ઢાંકી ને ૨ સીટી વગાડી લો અને ગેસ બંધ કરી દો
- 8
હવે કુકર થંડુ થાય એટલે તેને ૧-૨ મિનિટ માટે ધીમા તાપે ઉકાળવું
- 9
હવે ગેસ બંધ કરી દો અને એક બાઉલમાં કાઢી લો અને રોટલી સાથે અથવા ખીચડી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફલાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD Krishna Dholakia -
-
-
-
-
-
ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
પરવળ નું ગ્રેવી વાળું શાક (Parval Gravy Shak Recipe In Gujarati)
પરવલ નુ શાક મે ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેખુબ સરસ બન્યું છે#EB#week2 chef Nidhi Bole -
-
ફલાવર અને બટેકા નું શાક(Cauliflower Potato Sabji Recipe In Gujarati)
#GA4 #Week24 Jayshreeben Galoriya -
રિંગણ, મેથી અને તુવેરના દાણા નું શાક
#લીલી#ઇબુક૧#7ફ્રેન્ડ્સ, એકદમ દેશી શાક અને ગુણવત્તા માં ઉતમ એવું શિયાળામાં આવતા તાજા શાકભાજી માંથી બનતું હેલ્ધી અને ટેસ્ટી એવા આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મટર ફ્લાવર બટાકાનું શાક (Matar Flower Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ રેસિપી.. Sangita Vyas -
-
-
-
ફ્લાવર બટાકા નું શાક
#લોકડાઉન. આ મ તો ફ્લવર બટાકા નું શાક બધા બનાવતા જ હોય છે. મે આજે અલગ રીતે બનાવવાની કોસિસ કરી છે. પણ ખુબજ ટેસ્ટી બન્યું છે. મારા હસ્બનન્ડ ને ફ્લાવર આમ નથી ભાવતું પણ આ રીતે બનાવેલું શાક એમને ખુબ ભાવ્યું છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો. Manisha Desai -
કોલી ફ્લાવર ટીકકા મસાલા (Cauliflower Tikka Masala Recipe In Gujarati)
#GA4#Week24Cauliflower Shital Desai -
-
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેડ ગ્રેવી (Restaurant Style Red Gravy in Guja
#RC3Post 1 રેડ ગ્રેવી બેઝિક ગ્રેવી છે.આ ગ્રેવી નો ઉપયોગ કરી દરેક પંજાબી શાક બનાવી શકાય.આ ગ્રેવી ત્રણ મહિના સુધી ફ્રિજર માં સ્ટોર કરી ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
લીલી તુવેર નુ શાક(Lili Tuver Shak Recipe In Gujarati)
લીલી તુવેર,બટાકા, ટામેટા નુ શાક Jayshree Doshi -
તુરીયા નુ ગે્વી વાળુ શાક (Turiya Gravy Shak recipe in Gujarati)
આ તુરીયા નુ શાક બધા જ બનાવતા હોયઅલગ અલગ રીતે બને છે કોઈ સુકા શાક રીતે બનાવે છે કાઠીયાવાડી સ્ટાઈલ પણ છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેઆ રીતે બનાવશો તો ઘર માં ખુબ ટેસ્ટી લાગશે કાંઇક અલગ લાગશે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#FAM#week6 chef Nidhi Bole -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14653784
ટિપ્પણીઓ (3)