રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૧ વાટકો લસણની કળી
  2. ૨ ચમચીમીઠું
  3. ૧ નાની વાટકીખાંડ
  4. ૧ વાટકીમરચાની ભૂકી
  5. ૧ વાટકો પાણી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લસણની ચટણી બનાવવા માટેની બધી સામગ્રીને ભેગી કરો.ત્યારબાદ મિકસરની જારમાં લસણની કળી અને મીઠું નાખી અને ક્રશ કરો ત્યારબાદ તેમાં મરચાની ભૂકી નાખી અને ક્રશ કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં ખાંડ નાખી અને ક્રશ કરો. ત્યારબાદ તેમાં પાણી નાખી અને ક્રશ કરો

  3. 3

    ત્યારબાદ એક વાટકીમાં લસણની ચટણી કાઢી અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Dipali Popat
Dipali Popat @cook_26686013
પર

Similar Recipes