ફ્લાવર નો પુલાવ (Cauliflower Pulao Recipe In Gujarati)3

Roshni K Shah
Roshni K Shah @cook_25489209

ફ્લાવર નો પુલાવ (Cauliflower Pulao Recipe In Gujarati)3

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 200 ગ્રામફુલાવર
  2. 1સમારેલું કેપ્સીકમ
  3. 1સમારેલું ટમેટું
  4. 2લીલા મરચા સમારેલા
  5. 1 વાડકીબાફેલા વટાણા
  6. 2લીંબુનો રસ
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીજીરૂ
  9. 1 વાટકીઝીણી સમારેલી કોબી
  10. વઘાર માટે ૫ ચમચી બટર
  11. 1 વાડકીચોખા
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. કોથમીર જોઈતા પ્રમાણમાં
  14. 1/2 ચમચી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને એક કલાક પલાળીને પછી ગેસ ઉપર મૂકી દેવા

  2. 2

    થોડા ચડી જાય એટલે તેને ચારણીમાં કાઢી નાખવા ત્યાર પછી એક થાળીમાં તેને છૂટા કરી લેવા

  3. 3

    હવે ફુલાવર ને પણ એક ચારણીમાં મૂકીને તેને બાફી લેવા એક તપેલીમાં પાણી લઈને ઉપર ચારણી રાખીને પછી ફુલાવર તેના બાફવા મૂકવું

  4. 4

    હવે એક કડાઈમાં બટર નાંખી જીરુ ઉમેરીને બધા વેજીટેબલ અંદર નાખી દેવા

  5. 5

    ત્યારબાદ અંદર ચોખા ઉમેરી બધો મસાલો નાખી ને હલકા હાથે હલાવી લેવું

  6. 6

    છેલ્લે કોથમીર નાખી દેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni K Shah
Roshni K Shah @cook_25489209
પર

Similar Recipes