પાંવ ભાજી પુલાવ (Pavbhaji Pulao Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ ચોખા ધોઈ ને થોડીવાર તેને પલાળી દો.ત્યાર બાદ એક તપેલી માં ગરમ પાણી મૂકો.પાણી ગરમ થાય એટલે તેમાં પલાળેલા ચોખા ઉમેરો.તે ૮૦ % ચડે એટલે તેને એક કાણા વાળા વાસણ માં ઓસાવી લો.તેની ઉપર થોડું ઠંડું પાણી રેડો જેથી તેની કુકિંગ પ્રોસેસ અટકી જાય એટલે ભાત એકદમ છૂટો જ રહે.
- 2
ત્યાર બાદ બધા વેજીટેબલ ને સમારી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં લસણ, ડુંગળી અને બટાકા નો વઘાર કરો.તે થોડા ચડી જાય એટલે તેમાં ત્રણેય કલર ના કેપ્સીકમ ઉમેરો.હવે તેને થોડી વાર હલાવો એટલે તે નીચે ચોંટી ન જાય.તે થોડું ચડી જાય એટલે તેમાં બધા મસાલા કરી લો.
- 4
હવે તેને બરાબર હલાવી ને મીક્સ કરી લો.ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ ઉમેરો.ત્યાર બાદ તેમાં બનાવેલો ભાત,ટામેટા અને કોથમીર ઉમેરો.
- 5
હવે તેને હલાવી ને એક મિનિટ માટે ગેસ ઉપર રહેવા દો.ત્યાર બાદ ગેસ બંધ કરી લો અને નીચે ઉતારી લો.
- 6
હવે તેને એક પ્લેટ મા કાઢી લો.તેને ટામેટા નું ફ્લાવર અને કોથમીર થી ગાર્નિશ કરો.
- 7
તો તૈયાર છે પાવભાજી પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભાજી પુલાવ (Bhaji Pulao recipe in Gujarati)(Jain)
#GA4#WEEK19#PULAO#COOKPADGUJRATI#COOKPADINDIA પુલાવ તો આપણે જુદી જુદી રીતે અને જુદી જુદી સામગ્રી થી તૈયાર કરતા હોઈએ છીએ. મેં અહીં એકદમ મસાલેદાર અને બહુ જ બધા શાકભાજીનો ઉપયોગ કરીને ભાજી તૈયાર કરી છે અને આ ભાજી સાથે પુલાવ બનાવ્યા છે સાથે અલગથી પણ ભાજી સર્વ કરી છે આવે છે, જે પુલાવ જોડે મિક્સ કરીને ખાવાથી ખૂબ જ સરસ લાગે છે. સાથે પાલક નો સૂપ અને રોસ્ટેડ પાપડ પણ સવૅ કરેલ છે. Shweta Shah -
મોગરી નો પુલાવ જૈન (Mogari Pulao Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ એ એવું ધાન્ય છે જે સહેલાઇ થી કોઈ પણ શાક તથા કઠોળ સાથે ભળી જાય છે. મોગરી એ વિશિષ્ટ પ્રકારના સ્વાદ વાળું શાક છે. ભાત સાથે તેનું કોમ્બિનેશન કરી ને મેં તેમાં થી પુલાવ તૈયાર કરેલ છે, જે રાયતા સાથે સર્વ કરેલ છે. આ કોમ્બિનેશન સરસ લાગે છે. Shweta Shah -
-
-
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
-
-
-
મગ પુલાવ (Moong Pulao Recipe In Gujarati)
#CT હું આણંદ માં અને તે પણ વલ્લભ વિદ્યાનગર માં રહું છું.વિદ્યાનગર એટલે વિદ્યા ની નગરી તરીકે ઓળખાય છે.અહીંયા અલગ અલગ જગ્યા એ થી વિદ્યાર્થીઓ ભણવા માટે આવી ને રહે છે.આમ તો અહીંયા બહુ બધી વાનગી ઓ ફેમસ છે પણ હું આજે તમારી સાથે વિદ્યાર્થીઓ ને ભાવતી અને ટ્રેન્ડિંગ અને ખૂબ જ ટેસ્ટી વાનગી ની રેસિપી શેર કરી રહી છું,જે અહીં ના બધા વિદ્યાર્થીઓ ને અને અહીંના રહેવાસી ઓ ને બહુજ ભાવે છે જેનું નામ છે કપિલદેવ નો મગ પુલાવ.આ અહીં નું ફેમસ સ્ટ્રીટ ફૂડ પણ કહેવાય છે.છોકરાઓ ને મગ ભાવતા નથી હોતા તો આ રીતે ખાઈ લે છે.અમે પણ ટેસ્ટ કરેલ છે બહુજ યમ્મી અને ટેસ્ટી હોય છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Alpa Pandya -
-
-
-
-
-
-
લીલવા પુલાવ (Lilava Pulav Recipe In Gujarati)
#GA4#Week8#PULAV#COOKPADGUJ#COOKPADINDIA શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને નવા લીલવા ( લીલી તુવેર) પણ આવવા લાગ્યા છે. લીલવા નો પુલાવ સ્વાદ માં સરસ લાગે છે. Shweta Shah -
ગ્રીન રાઈસ(Green Rice Recipe in Gujarati)
આ રેસિપી મારા એક ફ્રેન્ડ પાસે થી શીખેલી... સ્વાદ માં ખૂબ ટેસ્ટી...ચીઝી અને ટેંગી...નાના છોકરાઓ ને બધા શાક આરીતે ખૂબ સેહલાઈ થી ખવડાવી શકાય. જરૂર ભાવશે ... Hetal Chirag Buch -
-
-
ટોમેટો મેક્રોની સુપ (Tomato Macaroni soup recipe in Gujarati)
#GA4#Week7#Tomatoઠંડક વાળા વાતાવરણ માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવતી હોય છે. તેમાં પણ ટોમેટો સુપ તો બધાનો પ્રિય હોય જ છે. મેં આજે સિમ્પલ ટોમેટો સૂપ ને બદલે મેક્રોની વાળો થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો ટોમેટો સુપ બનાવ્યો છે. જેમાં મે ટોમેટોની સાથે મેક્રોની, વેજિટેબલ્સ અને ઇટાલિયન હર્બસ પણ ઉમેર્યા છે. જેથી સિમ્પલ ટોમેટો સૂપ ના ટેસ્ટ કરતાં થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો સુપ બને છે. હેલ્થ ની રીતે જોઈએ તો ટોમેટો, વેજિટેબલ્સ એ બધું હેલ્ધી ફૂડ પણ ગણાય તો આપણે આ નવા ટેસ્ટ વાળો હેલ્ધી સૂપ બનાવીએ. Asmita Rupani -
પ્રેશર કૂક વેજ. પુલાવ (Pressure Cook Veg. Pulav Recipe In Gujarati)
#GA4#WEEK19#PULAV#COOKPADGUJRATI#COOKPADINDIA(jain) પુલાવ અલગ-અલગ પ્રકારના અને અલગ-અલગ રીતે બનતા હોય છે. અહીં મેં મિક્સ વેજીટેબલ પુલાવ ફ્રાય કાજુ અને ફ્રાય પનીર ની સાથે સાવ કરેલ છે. આ પુલાવ બનાવવા માટે મેં પ્રેસર કુકર નો ઉપયોગ કરેલ છે આ રીતે ખૂબ જ સરસ રીતે એકદમ ઝડપી સમયમાં અને એક પણ દાણો તૂટ્યા વગર, બધા દાણા આખા રહે એવી રીતે સરસ પુલાવ થાય છે. Shweta Shah -
-
-
-
-
કેરોટ - ઓનિયન રાઈસ બોલ્સ (Carrot Onion Rice Ball Recipe In Gujarati)
#GA4#Week9#FRIED (કેરોટ - ઓનિયન રાઈસ બોલ્સ)#Mycookpadrecipe 25 ઈન્ટરનેટ માંથી પ્રેરણા લીધી છે. Hemaxi Buch -
-
More Recipes
ટિપ્પણીઓ (8)