ઘટકો

45 મિનિટ
2 લોકો
  1. બાફેલા નૂડલ્સ
  2. 1 નાની વાટકીલસણ સમારેલ
  3. 1 ચમચીસમારેલ આદુ
  4. 5-6કાશ્મીરી લાલ મરચું
  5. 1 વાટકીસમારેલ શાકભાજી(કેપ્સીકમ,કોબીજ,ગાજર)
  6. 1સમારેલી ડુંગળી
  7. 1 ચમચીસોયા સોસ,રેડ ચીલી સોસ,ગ્રીન ચીલી સોસ
  8. 1/2 ચમચી વિનેગર
  9. 1 ચમચીટામેટા સોસ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    નુડલ્સ બાફીને તેને ચારણી માં કાઢી તેમાં તેલ નાખી છુટા પડી જાય એટલે થોડો સોયા સોસ ઉમેરી બરાબર એકરસ કરી લો.

  2. 2

    હવે કાશ્મીરી લાલ મરચા ને થોડીવાર ગરમ પાણી માં પલળીને મિક્સર મા લસણ ની બે કળી નાખીને ફેરવીને પેસ્ટ બનાવી લો.

  3. 3

    હવે કઢાઈ મા તેલ મૂકી તેમાં લસણ અને આદુ સાતડો. એ સતાળાઈ જાય એટલે એમાં થી એક ચમચી જેટલું સાઈડ મા ગાર્નિશ કરવા કાઢી લો.

  4. 4

    હવે ગરમ થયેલા તેલ મા કાશ્મીરી મરચા ની પેસ્ટ ઉમેરો તેમજ થોડા chilliflex ઉમેરો.સાથે બધા શાકભાજી પણ ઉમેરી દો.

  5. 5

    Have શાકભાજી સતદાઈ જાય એટલે તેમાં નૂડલ્સ ઉમેરી બધા સોસ ઉમેરી સ્વાદાનુસાર મીઠું અને તીખાશ ભાંગવા ખાંડ તેમજ વિનેગર ઉમેરી બરાબર ચલાવી લો.

  6. 6

    હવે સ્મોકી ઈફ્ફેક્ટ લાવવા એક કોલસા ને ગરમ કરી એને એક વાટકા માં મૂકી વાટકા ને નૂડલ્સ ની વચે મૂકી કોલસા પર ઘી રેડી કઢાઈને ઢાંકી દો.

  7. 7

    થોડીવાર રેહવાં દીધા પછી ગરમ ગરમ સર્વ કરો.ઉપર સાઈડ મા રાખેલ સતાદેલા લસણ અને આદુના ટુકડા ઉમેરો.

  8. 8

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Heenaba jadeja
પર
Gondal

Similar Recipes