લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

Nisha
Nisha @nisha_sangani
શેર કરો

ઘટકો

  1. 1/2 વાટકી ફોલેલુ લસણ
  2. 1 ચમચીમીઠું
  3. ૧ ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લસણને ફોલી લેવું

  2. 2

    ત્યાર પછી તેને ખાયણી મા નાખી મીઠું તથા લાલ મરચું નાખી દસ્તા વડે ટોચી લેવી

  3. 3

    તૈયાર છે લસણની ચટણી તેને વાટકીમાં કાઢી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes