ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe In Gujarati)

krupa sangani @cook_20296978
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ બટાકા ની છાલ ઉતારી લેવી ત્યાર બાદ તેનુ ચીપ્સ જેવુ કત્તિંગ કરી લેવું.
- 2
ત્યાર બાદ તેને ચોખા પાણી તજી થોઇ નાખવી.પછી તેને 10 મિનિટ પાણી માં પલાળી રાખવી.
- 3
ત્યાર બાદ એક વાસણ માં ગરમ પાણી મૂકી તેમા ચીપ્સ ને 50% બાફ્હિ લેવી.
- 4
પછી તેને એક વાસણ માં કાઢવી. ત્યાર બાદ બીજ વાસણ માં ઓરેગનો,ચિલ્લિ ફ્લકેસ અને મીઠું નથી તેની પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ ચીપ્સ ને તેમા ડીપ કરી તેને હોલ્ફેં બ્રાઉન થાય એટલી વાર તળી લેવી.
- 5
પછી એક વાસણ માં બટર ને મેલ્ટ કરી તેમા લસણ નથી તેમા તળેલી સિલસ ને નાખી દેવી. તેના પર થોડી કોથમીર નાખી તેને મિક્સ કરી લેવું.પછી તેને સૌસે સાથે સર્વે કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)
બટાકા એક એવી સામગ્રી છે જે ઘણાના ઘરમાં વાનગી બનાવવા માટે અગ્રિમતા પામે છે.અડધાં ઉપર શાકમાં બટાકાની હાજરી આવશ્યક બની જાય છે. કારણ કે શાક ન ભાવતું હોય પણ બટાકા ઉમેરીને બનાવ્યું હોય તો ખાઈ લેશે. મારા ઘરમાં 😘 તો આવું જ છે.તો આજે શાક-ભાખરી અને પોટેટો વેજીસ જે સાઈડ ડિશ તરીકે શાક-ભાખરી કરતા પહેલાં જ સફાચટ😋😋😋. Urmi Desai -
પોટેટો ગાર્લિક વેજીસ (Potato Garlic Veg recipe in Gujarati)
જ્યારે ભૂખ લાગે અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી ઝટપટ ભૂખ સંતોષી શકાય છે પોટેટો ગાર્લિક વેજીસ બહુ જ ટેસ્ટી લાગે છે.#GA4#week23#Garlic Rajni Sanghavi -
પપૈયા ની ચીપ્સ (Papaya Chips Recipe in Gujarati)
#GA4 #week23 બટાકા ની ચીપ્સ કર્તા આ ચીપ્સ વધારે સ્વાદિષ્ટ લગે છે. અને આ ચીપ્સ જૈન લોકો પણ ખાઈ સકે છે.krupa sangani
-
પોટેટો વેજીસ (potato wedges recipe in gujarati)
#ફટાફટનાના છોકરાઓ ને આજકાલ શાક રોટલી કે દાળ ભાત ભાવે નાઈ પણ ફ્રેન્ચ ફ્રેયસ કે પોટેટો વેજીસ કે પોટેટો સ્માઈલી કહો એટલે તરત રેડી. મોટાઓ ને પણ wedges no ક્રેઝ એટલો જ હોય છે.બહાર થી ક્રિસ્પય અને ક્રન્ચી અને અંદર થી સોફ્ટ આવા આ પોટેટો વેજીસ ખાવામાં ટેસ્ટી લાગે છે. સાથે એક ડીપ બનાઈ લઈએ એટલે વધારે ટેસ્ટી Vijyeta Gohil -
-
-
બેકડ પોટેટો વેજીસ (Baked potato wedges recipe in Gujarati)
બેકડ પોટેટો વેજીસ તળેલી પોટેટો વેજીસ અથવા તો ફ્રેન્ચ ફ્રાય કરતા સારો ઓપ્શન છે. ખૂબ જ સરળતાથી બની જતા આ પોટેટો વેજીસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ આવે છે. પોટેટો વેજીસ ટોમેટો સૉસ અથવા તો કોઈ પણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય. પોટેટો વેજીસ નાસ્તા તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પાર્ટીમાં સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
પોટેટો વેજીસ
#આલુ# ઘરે જ બનાવો બાળકો અને સૌને પ્રિય બટાકા માંથી બનેલ મેકડોનલ્સ સ્ટાઇલ પોટેટો વેજીસ.🍟 Zalak Desai -
ગાર્લિક પોટેટો બાઈટ્સ (Garlic Potato Bites Recipe In Gujarati.)
#GA4#Week24#garlic Shah Prity Shah Prity -
ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીક (Chili Garlic Bread Stick Recipe In Gujarati)
#GA4#Week24#garlicઆજે મે ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીક બનાવ્યા છે,જે ખુબ જ ઓછા સમય મા અને જલદીથી બની જાય છે અને સ્વાદ મા પણ ખુબ જ સરસ લાગે છે,તો તમે પણ ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
બેક્ડ પોટેટો વેજીસ (Baked Potato wedges Recipe in Gujrati)
#આલુમારાં ઘરમાં દરેકને ભાવતી વાનગી છે આ પોટેટો વેજીસ. એમાં પણ બંને બાળકોને ખૂબ જ ભાવે છે. એટલે જ્યારે પણ મન થાય ત્યારે બનાવી દઉ છું. હું બેક કરેલા પોટેટો વેજીસ જ બનાવી દઉ છું. કારણકે મેરિનેટ કરી ઓવનમા જ મૂકી દો એટલે તળવાની ઝંઝટ નહીં. આને બેક કરો એટલે એકદમ ક્રિસ્પી થાય છે. Urmi Desai -
-
-
ગાર્લિક પોટેટો સ્પાઈરલ (Garlic Potato Spiral Recipe In Gujarati)
વાનગીમાં ગાર્લિક નો સ્વાદ બહુ જ ટેસ્ટી લાગે છે અને એનીટાઇમ ખાવી ગમે છે તેથી મેં પોટેટો સાથે વેજીટેબલ ઉમેરી પોટેટો ગાર્લિક spiral બનાવ્યા છે.#GA4#Week24#Garlic Rajni Sanghavi -
-
-
-
લીક એન્ડ પોટેટો સૂપ (Leek Potato Soup Recipe In Gujarati)
લીક એન્ડ પોટેટો સૂપ ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ સૂપ નો પ્રકાર છે જે સામાન્ય રીતે બટાકા, લીક, સ્ટોક અને ફ્રેશ ક્રીમ થી બનાવામાં આવે છે. ફ્રેશ ક્રીમ ને બદલે ફુલ ફેટ દૂધ પણ વાપરી શકાય. બટાકા ને લીધે સૂપ એક્દમ ક્રીમી બને છે.#GA4#Week20#cookpadindia#cookpad_gu spicequeen -
-
ગાર્લિક બટર સ્ટીક (Garlic Butter Stick Recipe In Gujarati)
#GA4 #Week24આ સ્ટીક સૂપ સાથે બહુ જ સરસ લાગે છે Smruti Shah -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઘઉં ના લોટની ગાલિૅક બ્રેડ બનાવીશુંDimpal Patel
-
-
ગાર્લિક લચછા પરાઠા (Garlic Lachha Paratha Recipe in Gujarati)
#GA4#WEEK24 Mrs Viraj Prashant Vasavada -
ચીઝ ચીલી ગાર્લિક ટોસ્ટ(Cheese Chilli Garlic Toast Recipe in Gujarati)
#GA4#week17#cheeseઆજે મે ચીઝ ગાર્લિક ટોસ્ટ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે અને ઓછા સમય મા ખુબ જ ટેસ્ટી બનતી વેરાયટી છે,તમે પણ જરુર એકવાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
ગાર્લિક મીક્સ હબ્સ રોસ્ટેટ પોટેટો(Garlic Mix Herbs Rosted Potato Recipe In Gujarati)
#GA4#Week24 Garlicગાર્લિક ( લસણ) નો ઊપયોગ જુદી જુદી વાનગીઓ બનાવવા માં કરવામાં આવે છે તો મારી બનાવેલી વાનગી અલગ છે કે હુ ગાર્લિક મીક્સ હબ્સ રોસ્ટેટ પોટેટો ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ગાર્લીક પરાઠા (Garlic Paratha Recipe in Gujarati)
#GA4#WEEK24આ પરાઠા બનાવવા માટે લોટ ની બાંધવાની જરૂર નથી, પુડલા ના ખીરા ની જેમ ફટાફટ બની જાય છે. Bhoomi Talati Nayak -
ગાર્લિક પરાઠા(Garlic Paratha recipe in Gujarati)
#GA4#week24હમણાં આ પરાઠા ખૂબ જ પ્રચલિત છે. જેમાં ન તો કણક તૈયાર કરવાની જરૂર પડે કે ન તો મસળવા ની ખીરૂ બનાવી તરત જ ગરમાગરમ પરાઠા બનાવી શકો છો. Sachi Sanket Naik -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14659597
ટિપ્પણીઓ