ગાર્લિક લછછા નાન (Garlic lachchha naan recipe in gujarati)

Ashaba Solanki
Ashaba Solanki @cook_21278395

ગાર્લિક લછછા નાન (Garlic lachchha naan recipe in gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1લોકો
  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. ચપટીજીરુ
  3. 4 ચમચીબટર
  4. થોડી ચિલિફ્લેક્ષ
  5. થોડાઓરેગનો
  6. ધણાભાજી
  7. તેલ
  8. 5કરી લસણ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ઘઉં ના લોટ મા જીરુ તેલ નાખી લો અને લોટ બાંધી લો.

  2. 2

    હવે બટર મા ચિલિફ્લેક્ષ,ઓરેગનો અને ધણાભાજી નાખી મિક્સ કરો.

  3. 3

    હવે લોટ ની રોટલી વણી તેમે મિક્ક્ષ કરેલુ તેમા પથરો અને તેના લસ્સા નાન વણી શેકી લો

  4. 4

    તો ત્યાર છે ટેસ્ટી ગાર્લિક નાન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashaba Solanki
Ashaba Solanki @cook_21278395
પર

Similar Recipes