બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_24550565
Dwarka

#GA4 #Week24 #post1 #Bajri #બાજરા ના વડા ઇ ઇન્સ્ટ કરી શકાય છે, અને સાંજ નાસ્તા માં બહુ મઝા પડી જાય છે,

બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)

#GA4 #Week24 #post1 #Bajri #બાજરા ના વડા ઇ ઇન્સ્ટ કરી શકાય છે, અને સાંજ નાસ્તા માં બહુ મઝા પડી જાય છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ મોટો વાટકોબાજરા નો લોટ
  2. ૪ ચમચીરવો
  3. ૧ ચમચીમરચા ની પેસ્ટ
  4. ૧ ચમચીધણાજીરૂ
  5. ૧/૨ ચમચીહિંગ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. જરૂર પ્રમાણે પાણી
  8. તળવા માટે તેલ
  9. સોસ
  10. લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પેલા આપડે એક બાઉલમાં લોટ લેવો અને બધાં મસાલા નાખો,

  2. 2

    મસાલા ને મિક્સ કરો, અને જરૂર મુજબ પાણી નાખો તમને થોડો જાડુ રાખો, અને ૫ મિનિટ સુધી ઢાંકી દો

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો, પછી વડા ઉતારો અને ગુલાબી કલર થઇ જાય ત્યારે વડા ઊતરી લેવા, સોસ અને લીલી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Thaker
Megha Thaker @cook_24550565
પર
Dwarka

ટિપ્પણીઓ

Similar Recipes