લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને બાફી તેને સેલો ફ્રાય કરી લ્યો
- 2
બધી સામગ્રી રેડી કરી લ્યો.
- 3
એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરુ અને હીંગ કરો. પછી તેમાં ડુંગળી સાતડી લ્યો.
- 4
પછી તેમાં સમારેલ લસણ, મરચી અને આદું કરો.
- 5
ડુંગળી લસણ બ્રાઉન થાય તે બાદ તેમાં લસણનો કકડાવેલો મસાલો કરો. પછી તેમાં થોડું પાણી ઉમેરી બરાબર પકવી લ્યો.
- 6
ત્યારબાદ તેમાં ખમણેલું ટમેટું ઉમેરો. ટામેટાં ચડી જાય ત્યાં સુધી પકાવવું.
- 7
હવે તેમાં હળદર, ધાણા જીરુ, મરચું પાઉડર અને ગરમ મસાલો ઉમેરી તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી પકાવવું.
- 8
ટામેટાં ની ખટાશ ઓછી કરવા તેમાં 1/2 ટી સ્પૂન ખાંડ ઉમેરવી. સ્વાદ અનુસાર મીઠું કરો.
- 9
પછી તેમાં ફ્રાય કરેલ બટાકા ઉમેરો.
- 10
સમારેલી કોથમીર ઉમેરી મીકસ કરી ગરમા ગરમ પરોઠા અથવા ભુંગળા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#GA4#Week24#garlicલસણીયા બટાકા Arpita Kushal Thakkar -
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4#Week24#Garlic Twinkal Kishor Chavda -
-
-
-
-
-
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicસૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લસણીયા ભૂંગળા બટેકા લારીમાં મળે છે, જે ખૂબ જ ચટપટા અને તીખા હોય છે. આ લસણીયા ભૂંગળા બટેકા ભૂંગળા સાથે જ ખવાય છે તેમજ તે સ્વાદમાં વધારે પડતા તીખા બનાવાય છે. તેમાં ઉપરથી મસાલા શીંગ છાંટવાથી તેનો સ્વાદ અનોખો જ લાગે છે. Kashmira Bhuva -
-
શાહી પનીર (Shahi Paneer Masala Recipe In Gujarati)
#GA4 #Week17રેસ્ટ્રો સ્ટાઇલ શાહી પનીર બનાવો તમારા ઘરે. Krutika Jadeja -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#TCછપ્પનભોગ રેસીપી ચેલેન્જ ચટ્ટપટા ટેસ્ટી લસણીયા બટાકા Ramaben Joshi -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
#AM3લસણીયા બટાકા કાઠિયાવાડની સ્ટ્રીટ ફૂડ છે, કાઠિયાવાડના લોકોને લસણીયા બટાકા ખૂબ ભાવે છે. Rachana Sagala -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
#ટ્રેડીંગ લસણીયા બટાકા એ કાઠિયાવાડી ગુજરાતી થાળી મા શાક હોય જ છે જો તમે ગુજરાતી થાળી ખાવ તો લસણીયાબટાકા તિખાશવાળુ શાક જે રોટલી ભાખરી સાથે સરસ લાગે છે Nidhi Desai -
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5લસણીયા બટાકા માં લસણ નું પ્રમાણ વધારે હોય છે તેમજ નાની નાની બટાકી નો ઉપયોગ કરવામાં આવે છે લસણીયા બટાકા , રોટલા ,રોટલી સાથે તેમજ ભુંગળા બટેકા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. Ankita Tank Parmar -
-
-
-
-
લસણીયા રસાવાળુ બટાકા નુ શાક (Lasaniya Rasavalu Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadgujarati Sneha Patel
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14661429
ટિપ્પણીઓ