લહુસુની દાલ પાલક ખીચડી (Lasooni dal palak khichdi Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Namrata sumit
Namrata sumit @cook_17560906

#GA4
#week24
#Garlic
દાલ પાલક ખીચડી તો આપને બનાવતા જ હોઈએ.આજે ગાર્લીક ફ્લેવર્સ ની ખીચડી બનાવી. જે બહુ જ યમ્મી લાગે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10મિનિટ
2-3 સર્વિંગ્સ
  1. 1 કપચોખા
  2. 1/2 કપતુવેર દાળ
  3. 1/2 કપમગ ની દાળ
  4. 2 ચમચીગાજર
  5. 1/2 વાટકીપાલક
  6. 2 ચમચીવટાણા
  7. 1/2કેપ્સીકમ
  8. 2-3 ચમચીલીલી ડુંગળી
  9. 1 ચમચીલસણ ની ચટણી
  10. 1 ચમચીજીરું
  11. 1 ચમચીલીલુ લસણ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 1 ટી સ્પૂનહલ્દી
  14. 1 ચમચીધાણા જીરું
  15. 1/2 ચમચીલાલ મરચું
  16. પાણી જરૂરિયાત મુજબ
  17. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કુકર મા 1 ચમચી ઘી લો.તેમાં જીરું n હિંગ નો વઘાર કરી.બધા કટ કરેલા સબ્જી નાખો.

  2. 2

    ત્યાર બાદ દાલ ચોખા નાખી પાણી નાખો

  3. 3

    હળદરધાણાજીરું લાલ મરચું મીઠું નાખી 3-4સિટી કરી લો

  4. 4

    ત્યાર બાદ બાઉલ મા ઘી ગરમ કરી ઉપર થી લસણ ની ચટણી નોવઘાર કરી લીલા લસણ થી ગાર્નિશ કરી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Namrata sumit
Namrata sumit @cook_17560906
પર

Similar Recipes