મેગી નેસ્ટ (Maggi Nest Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
Vadodara

#MaggiMagiclnMinutes
#Collab
અહીં મેં મેગી નુડલ્સ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરી ને મેગી નેસ્ટ બનાવ્યા છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 પેકેટ મેગી
  2. 1 પેકેટ મેગી મસાલા એ મેજીક
  3. 1 કટોરીમકાઈ
  4. 1 કટોરીટામેટા
  5. 1 કટોરીકેપ્સિકમ
  6. 1 કટોરીગાજર
  7. 1 કટોરીબાફેલા બટાકા
  8. તીખી ને મીઠી બન્ને ચટણી
  9. મીઠું
  10. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    1 ગ્લાસ પાણીમાં મેગી મેગી નુડલ્સ પકાવી લો.

  2. 2

    બધા શાકભાજી એક બાઉલ માં મિક્સ કરી ને એમાં બન્ને ચટણી ને મીઠું ઉમેરો ત્યારબાદ મેગી નો મસાલા એ મેજીક મસાલો ઉમેરી ને મિક્સ કરી લો

  3. 3

    હવે ત્યાર થયેલા મેગી નુડલ્સ ને એક મોટા ચમચા માં લઇ ને ઉપર થી ગરની રાખી ને દબાવી લો. એને ગરમ તેલમાં તળી લો. નુડલ્સ ને એકદમ ક્રિસ્પી કે બ્રાઉન નથી કરવા ના ખલી તેલ માં નાખી ને કાઢી લેવાના છે

  4. 4

    ત્યાર થયેલા મેગી ના નેસ્ટ ને પ્લેટ માં ગોઠવી ને ઉપર થી ત્યાર કરેલ મેગી મસાલા એ મીજીક વાળું શાકભાજી નું મિશ્રણ ઉમેરો. બસ ત્યાર છે મેગી નેસ્ટ આ રેસીપી ને કિટ્ટી પાર્ટી કે બચ્ચાં પાર્ટી માં સર્વ કરી શકો ખુબજ સરસ લાગે છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

Similar Recipes