સરગવાનું શાક (drumstick shak recipe in gujarati)

#GA4 #week25 #drumstick
સરગવો હાડકાની મજબૂતી માટે બહુ ઉપયોગી છે. સરગવાની સિઝનમાં સરગવો બધા લોકોએ ખાવો જોઈએ.
સરગવાનું શાક (drumstick shak recipe in gujarati)
#GA4 #week25 #drumstick
સરગવો હાડકાની મજબૂતી માટે બહુ ઉપયોગી છે. સરગવાની સિઝનમાં સરગવો બધા લોકોએ ખાવો જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવાની સિંગને ધોઈને ચારથી પાંચ ઇંચ લાંબા ટુકડા કરો. પછી તેને કુકરમાં એક જ સીટી વગાડી ને બાફી લો.
- 2
ચણાનો લોટ અને છાશને મિક્સ કરો. ચણાના લોટના ગાંઠા ન રહે તે રીતે લોટને ઓગાળો.
- 3
લસણને ફોલી ને ક્રશ કરો. અને ક્રશ કરેલા લસણમાં જ લાલ મરચું પાઉડર નાખીને ફરીથી ક્રશ કરો.
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર પાઉડર નાખો અને પછી તેમાં લસણ અને મરચું પાઉડર ની પેસ્ટ નાખો અને હલાવો. તેને એક મિનિટ માટે ચઢવા દો.
- 5
- 6
પછી તેમાં ચણાના લોટનું મિશ્રણ નાખો. જરૂર પડે તો થોડું પાણી રેડો અને એક મિનિટ માટે ચઢવા દો. અને બાકીનો બધો મસાલો કરી દો.
- 7
સરગવાને કાણાવાળા બાઉલમાં નિતારી લો. પછી કડાઈમાં સરગવો નાખો. પછી બધું મિક્સ કરીને બે મિનિટ માટે ચઢવા દો.
- 8
તૈયાર છે સરગવાનું શાક... તેને ભાખરી સાથે ખાવાથી બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Deval maulik trivedi -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)2
#GA4 #Week25 #Drumstick સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. Nidhi Popat -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Jasminben parmar -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Yamuna H Javani -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstic# સરગવાનું લોટ વાળું શાક ( સરગવો) સરગવાની શીંગ ના જેટલા ગુણ કહીએ તેટલા ઓછા.તેના પાન થી માંડી ને શીંગ માં સારા એવા પ્રમાણ માં ગુણો જ ભર્યા છે. સાંધા ના દુખાવામાં સાયટિકા માં ખાસ રોજ શીંગ ખવડાવવામાં આવે છે.અથવા બાફેલી પણ ખવાય છે.તો આપણે પણ બને તેટલી શીંગ નું શાક ખાશું. Anupama Mahesh -
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Marthak Jolly -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Kashmira Bhuva -
-
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Bhavana Ramparia -
સરગવાનું લોટવાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#Fam#post2#EB#week6#cookpadindia#cookpad_gujસરગવાનું લોટવાળું શાક (battered drumstics recipe in Gujarati)સરગવો એક અનેક પોષકતત્વો છે જે સારા સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી હોય છે. સરગવાની શીંગ જ નહીં પરંતુ તેના પાન પણ એટલા જ સ્વાસ્થ્યપ્રદ હોય છે. આપણે સૌ જાણીએ જ છીએ કે સરગવાના પાન ને સુકવી ને તેનો પાઉડર ઔષધિય ઉપયોગ માં પણ લેવાય છે. સાંધા ના દુખાવા માટે એ બહુ અકસીર માનવા માં આવે છે.સામાન્ય રીતે સરગવાની શીંગ ને આપણે સાંબર, કઢી, શાક માં ઉપયોગ કરીએ છીએ. દક્ષિણ ભારત માં સરગવાનો ઉપયોગ વિવધ વાનગીઓ માં ઘણો વધારે થાય છે.સરગવાની શીંગ નું લોટ વાળું શાક બહુ પ્રચલિત છે અને બહુ સ્વાદિષ્ટ લાગે છે. મારા કુટુંબ માં બધાને બહુ પસંદ છે. Deepa Rupani -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Tejal Rathod Vaja -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25સરગવો ઘણા બધા રોગો માટે ઉપયોગી છે સાધા ના દુખાવા માટે ખુબજ ફાયદાકારક છે Saurabh Shah -
સરગવા ની શીંગ બેસન શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick (સરગવો ) Reshma Tailor -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstickસરગવાની શીંગ ખાવા થી શરીર ના હાડકાં મજબૂત રહે છે.. લોહી શુદ્ધ થાય છે.અને ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે.એટલે . સરગવાની શીંગ નું શાક,સુપ બનાવી ને પુષ્કળ પ્રમાણમાં ખોરાક માટે ઉપયોગ કરવો જોઈએ.. Sunita Vaghela -
સરગવાનું બેસન (Drumstick Besan Recipe In Gujarati)
#GA4 #Week25DrumstickRoti સરગવો કેલ્શિયમ થી ભરપૂર અને વિવિધ ઔષધીય ગુણો ધરાવે છે સુપર ફૂડમાં ગણાય છે સરગવાના સેવન થી સાંધાના દુઃખાવા તેમજ લોહીની ઉણપ દૂર કરી નવજીવન બક્ષે છે...સરગવાનું બેસન વાળુ શાક ખૂબ લોકપ્રિય વાનગી છે... Sudha Banjara Vasani -
-
-
-
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 સરગવાની શીંગ અને એના પાન બન્ને હેલ્થ માટે બોવ સારા 6 એના થી ઘણા રોગ અટકે છે. Amy j -
સરગવા નું ચણા ના લોટ વાળું શાક (Saragva Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવો Janvi Bhindora -
-
-
સરગવા નું લસણીયું શાક (Saragva Lasaniyu Shak Recipe In Gujarati)
#EB#Week6 સરગવાનું શાક અલગ અલગ રીતે બને છે .સરગવો આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે.તેની શીંગ, તેના પાન, ફૂલ બધુ વિટામિન્સ થી ભરપૂર છેલસણયુ સરગવા નું શાક Alpa Pandya -
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવાની શીંગ નું શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે, અને ફટાફટ બની પણ જાય છે.#GA4#Week 25. Brinda Padia -
-
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Hiral Savaniya -
More Recipes
ટિપ્પણીઓ (2)