મેગી મેજિક મસાલા રાઈસ (Maggi magic masala Rice recipe in gujaratI)

Parul Patel @Parul_25
મેગી મેજિક મસાલા રાઈસ (Maggi magic masala Rice recipe in gujaratI)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને બે-ત્રણ પાણીથી ધોઈને એક તપેલીમાં મીઠું અને વટાણા એડ કરીને બાફવા મુકી દો.
- 2
બધા વેજિટેબલ્સને ડાઇસ શેપમાં કટ કરી લો. ચોખા બફાઈ જાય પછી તેને કાણાવાળા વાડકામાં નિતારી લો.
- 3
કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. તેમાં જીરું,હિંગ અને બધા ખડા મસાલા એડ કરો. પછી તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ એડ કરો. હવે તેમાં મીઠું અને બધા શાકભાજીને એડ કરીને સાંતળી લો.
- 4
બધા શાકભાજી કુક થઈ જાય પછી તેમાં ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું અને મેગી મેજિક મસાલો એડ કરીને બરાબર હલાવી લો. હવે તેમાં બાફેલા ભાત અને વટાણા એડ કરીને પાંચ મિનિટ માટે કુક થવા દો.
- 5
મેગી મેજિક મસાલા રાઈસ રેડી છે. તેને કોથમીરથી ગાર્નિશ કરો. અને આ રાઈસ ને છોલે, પૂરી અને છાશ સાથે સર્વ કરો.આ કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. ગરમાગરમ સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
મેગી મસાલા પુલાવ (Maggi Masala Pulao Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Twinkal Kishor Chavda -
મેગી મસાલા ફ્રાઇડ રાઈસ (Maggi Masala Fried Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Hetal Manani -
મેગી મેજિક મસાલા ફ્રેન્કી રોલ (Maggi Magic Masala Frenkie Roll Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mradulaben -
મસાલા મેજિક મખાના (Masala Magic Makhana Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabએકદમ ઝટપટ બનતી અને એકદમ હેલ્ધી એવી વાનગી સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. rachna -
-
-
મેજિક મસાલા પાલક (Magic Masala Palak Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Kavita Lathigara -
મેગી ચીઝ મસાલા (Maggi Cheese Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી તો બધાની ફેવરેટ છે ચીઝ નાખવાથી ટેસ્ટી લાગે છે અને આ નાસ્તો ઝટપટ બની જાય છે........... Payal Sachanandani (payal's kitchen) -
-
વેજ પાસ્તા ચીઝી મેગી (Veg Pasta Cheesy Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મેગી બોલ્સ લોલીપોપ (Maggi Balls lollipop Recipe in Gujarati)
#maggimagicinminutes#collab#cookpadindia Reshma Tailor -
મેગી મસાલા મેજીક મગ દાળ ચીલા (Maggi Masala Magic Moong Dal Chila Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Vibha Rawal -
મેગી મેજિક રોલ (Maggi Magic Rolls Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી સૌ ને પ્રિય હોય છે. અહી મેં મેજિક મસાલા તથા મેગીના ઉપયોગ થી મેજિક રોલ બનાવ્યા છે. Hiral Dholakia -
-
મેગી મસાલા ટીક્કી (Maggi Masala Tikki Recipe in Gujarati)
#MaggiMagicInMinute#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
વેજ મેગી મસાલા મેજીક ઓટ્સ કટલેટ (Veg Maggi Masala magic Oats Cutlet Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Rachana Sagala -
મેગી દાળ તડકા ખીચડી (Maggi Dal Tadka khichdi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Sunita Ved -
ઢોંસા વીથ મેગી મસાલા (Dosa Maggi Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab# cookpadgujaratiMaggi e magic masala Alpa Pandya -
-
મેગી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Maggi Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nilam Lakhani -
-
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Chheda -
-
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14671167
ટિપ્પણીઓ (22)