બેકડ મેગી ચીઝી વેજ (Baked Maggi Cheesy Veg Recipe in Gujarati)

Jagruti Mankad
Jagruti Mankad @cook_27229121

બેકડ મેગી ચીઝી વેજ (Baked Maggi Cheesy Veg Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો
  1. 1નાનું પેકેટ મેગી
  2. 1પેકેટ મેગી મેજીક મસાલા
  3. 1મીડીયમ કેપ્સિકમ
  4. 34 મીડીયમ ટામેટા
  5. પા કપ લીલા વટાણા
  6. 1મીડીયમ ડુંગળી
  7. 1 નાની ચમચીતેલ
  8. 1ચીઝ ક્યુબ
  9. પા કપ મોઝરેલા ચીઝ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ઓરેગાનો સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા,ડુંગળી,કેપ્સિકમ કાપી લો. અહીંયા તમે આ સિવાય ના પણ શાકભાજી લઇ શકો છો

  2. 2

    હવે 1 પેન માં 1 ચમચી તેલ મૂકી બધા વેજીટેબલ તેમાં ઉમેરો અને તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી થોડો મેગી મસાલા મેજીક પાઉડર નાખી 5 મિનિટ માટે સાંતળી અને ઠંડુ પડવા દો

  3. 3

    હવે અન્ય એક.વાસણ માં મેગી જે અઓને રેગ્યુલર બનાવી છીએ એ રીતે મસાલો નાખી બનાવો

  4. 4

    હવે બેકિંગ ટ્રે માં નીચે મેગી નું લેયર તેના ઉપર વેજીટેબલ નું લેયર કરી તેના ઉપર ચીઝ ક્યુબ ખમણી ને નાખો

  5. 5

    તેના ઉપર પાછું મેગી નું લેયર કરો અને ઉપર મોઝરેલા ચીઝ ભભરાવો. તેના ઉપર મેગી મસાલા અને ઓરેગાનો સ્પ્રેડ કરો

  6. 6

    તૈયાર કરેલ ડીશ ને 180 ડિગ્રી પ્રી હિટેડ ઓવેન માં 15 મિનિટ માટે બેક કરો

  7. 7

    બેક થયા બાદ બહાર કાઢી. પીસ કરી મેગી ટોમેટો સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Mankad
Jagruti Mankad @cook_27229121
પર

Similar Recipes