સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)

Rekha ben
Rekha ben @Rekha_dave4
શેર કરો

ઘટકો

  1. 4 નંગસરગવાની શીંગ
  2. 1 મોટી ચમચીચણાનો લોટ
  3. 1 વાટકીદહીં
  4. 1 નાની ચમચીહળદર
  5. 1 નાની ચમચીરાઈ વઘાર માટે
  6. ચપટીહિંગ સ્વાદ મુજબ મીઠું
  7. 1 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  8. ઘી એક મોટી ચમચી મીઠા લીમડાના પાન ચાર પાંચ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં એક વાસણમાં દહીં લો તેમાં ચણાનો લોટ નાખી એકરસ કરો

  2. 2

    સરગવાની શીંગ ને બાફી લો

  3. 3

    પછી એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં રાઈ નાખો

  4. 4

    પછી તેમાં લીમડાના પાન નાખી હીંગ નાખો પછી તેમાં બાફેલા સરગવાની શીંગ નાખો

  5. 5

    પછી તેમાં દહીં માં મીક્સ કરેલો ચણાનો લોટ નાખી ને હલાવો

  6. 6

    પછી બધા મસાલા નાખી ને સહેજ વાર ઉકાળો લો કઢી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha ben
Rekha ben @Rekha_dave4
પર

ટિપ્પણીઓ

Similar Recipes