ઘટકો

  1. 1 કપરવો
  2. 1 કપદહીં
  3. 2 ચમચીચણા નો લોટ
  4. મીઠુ સ્વાદમુજબ
  5. પાણી જરૂર મુજબ
  6. ચીઝ
  7. થોડુ મરચુ પાઉડર
  8. બટર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવો,ચણાનો લોટ,દહીં,મીઠુ અને જરૂર મુજબ પાણી લઈ ખીરુ તૈયાર કરો. 1/2 કલાક રહેવા દો.

  2. 2

    હવે તવી ગરમ કરો. તેના પર તેલ પાણી ના મિશ્રણ વાળો કટકો ફેરવો. હવે ખીરુ પાથરો. ઉપર બટર લગાવી. મરચુ અને ચીઝ પાથરો.

  3. 3

    હવે તે ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દો. થઈ જાય એટલે ગરમ ગરમ સંભાર અને ચટણી સાથે પીરસો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes