રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Heena Dhorda
Heena Dhorda @cook_28036783
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપ રવો
  2. 1/2 કપઢોસા બેટર
  3. સેઝવાન સોસ
  4. 1 ટી સ્પુન મીઠુ
  5. બટર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બાઉલ માં રવો, ઢોંસા બેટર ને મીઠું મીક્સ કરવું.હવે તવા ને ગરમ કરી થોડું પાણી છાંટી બેટર સ્પ્રેડ કરવું.

  2. 2

    હવે બટર લગાવી,સેઝવાન સોસ લગાવું હવે ચીઝ નાખવું

  3. 3

    રેડી છે આપડો રવા ઢોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Dhorda
Heena Dhorda @cook_28036783
પર
Dubai
કૂકિંગ કરવું મને બહુજ ગમે છે. ને મારાં ફેમિલી માટે નવી નવી ડીસ બનાવી પણ ખુબજ ગમે સેમ મારાં મમ્મી ની જેમ 😍😍❤મારાં મમ્મી મારાં માસ્ટર સેફ છે.😍😍😍❤❤❤😚
વધુ વાંચો

Similar Recipes