ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati)

ટોમેટો રવા ઢોસા (Tomato Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા,લાલ સુકા મરચા તેમજ આદુ ને મિક્સર મા પીસી લો.
- 2
ત્યાર બાદ એક ઊંડા વાસણ મા 1 વાટકી રવો, 1 વાટકી ચોખા નો લોટ તેમજ 1/4 કપ મેંદો ઉમેરો પછી તેમાં પીસેલા ટામેટાં, સમારેલી ડુંગળી,આખું જીરું તેમજ લીલા મરચા ની કટકી ઉમેરો.
- 3
પછી તેમાં 1 ચમચી દહીં અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને પાણી ઉમેરી ને પાણી જેવું પાતળું ખીરું તૈયાર કરો.
- 4
પછી તેને બરાબર મિક્સ કરવું ગઠા નો પડે તેનું ધ્યાન રાખવું. પછી તેને ઢાંકી ને 15-20 મિનિટ સુધી રહેવા દો.
- 5
ત્યાર બાદ નોન સ્ટીક તવી ઉપર તેલ લગાવી ને ગરમ થવા દો તવો ગરમ થાય પછી ખીર ને તવા પર રેડો અને ખાલી જગ્યા પર રેડી ને તવા જેવડો ઢોસો તૈયાર કરો ગેસ ની આંચ મિડિયમ રાખી ને ઢોસા ને ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દો.
- 6
આ ઢોસા ને ચડતા થોડી વાર લાગે છે માટે તેને ક્રિસ્પી થવા દેવો પછી તેની પર ચમચી વડે તેલ રેડી ને ઢોસા ને ઉતારી લો.
- 7
અને ચટણી સાથે ગરમાં ગરમ સર્વ કરવા. ટામેટા ફ્લેવર ના આ ઢોસા એકદમ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#RavaDosaરવા ઢોસા બહુ જ ફટાફટ બને છે એન્ડ બહુ પ્રેપરેશન ની જરૂર નઈ પડતી. તમે એને નાસ્તા કે ફુલ મિલ તરીકે લઇ શકો છો. Vijyeta Gohil -
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લીક રવા ઢોસા (Cheese Garlic Rava Dosa Recipe in Gujarati)
#GA4#Week25#ravadosa Bindiya Prajapati -
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
-
-
-
મૈસુર ચીઝ ઓનીયન રવા ઢોસા (Mysore Cheese Onion Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 Rinkal’s Kitchen -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)