સ્વામિનારાયણ રોટલી (Swaminarayan Rotli Recipe In Gujarati)

Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004

#GA4
#Week25 #Roti#ઝાઝા વ્યક્તિઓ માટે બનાવવાની હોય ત્યારે ઝડપથી બને છે પતલી બને છે અને કુણી પણ રહે છે.

સ્વામિનારાયણ રોટલી (Swaminarayan Rotli Recipe In Gujarati)

#GA4
#Week25 #Roti#ઝાઝા વ્યક્તિઓ માટે બનાવવાની હોય ત્યારે ઝડપથી બને છે પતલી બને છે અને કુણી પણ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. 1 ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  3. 1/2 ચમચીમીઠું
  4. 1 ટેબલ સ્પૂનતેલ લુવા વાળવા માટે
  5. ઘી રોટલી ચોપડવામાં માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક વાસણમાં લોટ લઇ મીઠું તથા તેલ નાખી લોટને બાંધી લેવો. દસ મિનિટ માટે ઢાંકી રાખો

  2. 2

    હવે થોડું તેલ લઈને લોટને કેળવી લેવો અને ગોરણા તૈયાર કરવા.

  3. 3

    બે ગોરણા વચ્ચે તેલ તથા લોટ લઇ બંને ગોરણા ભેગા કરીને રોટલી વણી લેવી. ગેસ ઉપર લોઢી મૂકી ચોડવી લેવી.

  4. 4

    રોટલીના બંને પડ છૂટા પાડી ઘી ચોપડી લેવું.

  5. 5

    બસ થઈ ગઈને સ્વામિનારાયણ રોટલી તૈયાર એના બે ભાગ કરી એક ડીશ માં લઇ અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004
પર

Similar Recipes