સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)

Rinku Saglani @cook_120212
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવો શીંગ લૉ તેને છોલી તેને ઉકળતા પાણીમાં 3 થી 4 મીનીટ બાફી લો.
- 2
અન્ય એક કડાઇ મા 2 ચમચા તેલ લઇ ચણા નો લોટ લો અને શેકી લો.
- 3
હવે એક કડાઇ મા તેલ લઇ ગરમ થાય એટલે તેમાં રાઇ ફૂટે પછી જીરું હિંગ અને ટામેટા સૂકું મરચું નાખી સરગવો પાણી સાથે ઉમેરી સરસ હલાવો પછી એક બાઉલમાં થોડું પાણી લઇ તેમાં બધા મસાલા નાખી હલાવો એ પાણી શાક માં ઉમેરી દો.
- 4
હવે વઘારેલા શાક માં શેકેલો લોટ નાખી હલાવી લો.તો રેડી છે સરગવા ની શીંગ નું લોટ વાળું શાક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 Shweta Dalal -
સરગવા ની શીંગ બેસન શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick (સરગવો ) Reshma Tailor -
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Nehal Gokani Dhruna -
-
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Hiral Savaniya -
-
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick#PAYALCOOKPADWORLD#MyRecipe2️⃣9️⃣#cookpadindia#cookpadgujrati#porbandar#trendy Payal Bhaliya -
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Marthak Jolly -
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Mansi Doshi -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4 #Week25 vallabhashray enterprise -
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Monika Dholakia -
-
સરગવા નું ગ્રેવી વાળું શાક (Saragva Gravy Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Colours of Food by Heena Nayak -
-
-
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 Heena Mandalia -
-
-
-
-
સરગવા શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25 Aarti Vithlani -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EB#week6#RC1#yello સરગવો ગુણો થી ભરપુર છે.તેમાં પ્રોટીન,એમિનો એસિડ, બીટા કેરટીન,અને અલગ અલગ ફિનોલિક હોય છે.તેનુંસૂપ, શાક,બનાવી ને કે એમજ બાફીને પણ ખાઈ શકાય છે. Varsha Dave -
-
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.આ સીઝન માં સરગવા ની શીંગ મળે. Richa Shahpatel -
-
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#RC1 #week1 #પીળી રેસિપી Vandna bosamiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14686998
ટિપ્પણીઓ