લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

Amita patel
Amita patel @cook_26530294
ભારત
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લોકો
  1. 15લસણની કળી
  2. 1 ચમચીલાલ મરચું
  3. 1/2 ચમચીમીઠું
  4. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પહેલા લસણને ફોલી દેવું

  2. 2

    લસણની કડીઓને વાટી દેવી

  3. 3

    પછી તેમાં લાલ મરચું,હીંગ અને મીઠું નાખવું

  4. 4

    ફરી એકવાર બધું મીકસ કરી વાટી દેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita patel
Amita patel @cook_26530294
પર
ભારત

Similar Recipes