રાજસ્થાની શાહી ગટ્ટા નું શાક (Rajasthani Shahi Gatta Shak Recipe In Gujarati)

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673

#GA4
#Week25
આ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે,દાલ બાટી સાથે આનું કોમ્બિનેશન લાજવાબ છે.

રાજસ્થાની શાહી ગટ્ટા નું શાક (Rajasthani Shahi Gatta Shak Recipe In Gujarati)

#GA4
#Week25
આ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે,દાલ બાટી સાથે આનું કોમ્બિનેશન લાજવાબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 2 કપબેસન
  2. 2 મોટીડુંગળી
  3. 5 થી 6 કળીલસણ
  4. 2 મોટાટામેટા
  5. 1/2 ઇંચઆદુ
  6. 2 નંગલીલા મરચા
  7. 2 ટેબલ સ્પૂનદહીં
  8. 1/2 ટી સ્પૂનઅજમો
  9. 1/2 ટી સ્પૂનઆખા ધાણા
  10. 1/2 ટી સ્પૂનવરિયાળી
  11. 1/2 ટી સ્પૂનજીરુ
  12. 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  13. 1 ટેબલ સ્પૂનહળદર
  14. 1 ટેબલ સ્પૂનધાણા જીરુ પાઉડર
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  17. 1 ટેબલ સ્પૂનકસૂરી મેથી
  18. 2 ટેબલ સ્પૂનતેલ
  19. 1 ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    અજમો,ધાણા અને જીરુ ને દર્દરા વાટી લો.

  2. 2

    બેસન માં વાટેલ મસાલા,મીઠું, લાલ મરચું,હળદર, ઘી નાંખી,નવશેકા પાણીથી કઠણ લોટ બાંધો.

  3. 3

    તેના રોલ કરી વરાળ માં બાફી લો,કાપી લો

  4. 4

    ડુંગળી બારીક સમારો.તેલ માં જીરુ અને હિંગ નાખી ડુંગળી નાખો, સાંતળો

  5. 5

    ટામેટા, આદુ,લસણ,લીલા મરચા ની પેસ્ટ બનાવો

  6. 6

    ડુંગળી બ્રાઉન થઈ જાય તો પેસ્ટ ઉમેરો,સાતળો

  7. 7

    દહીં માં મરચું,હળદર અને ધાણા જીરુ પાઉડર નાખો,ગ્રેવી માં નાખો, તેલ છુટુ પડે ત્યાં સુધી સાંતળો. મીઠું નાખો

  8. 8

    ગતતા નાખો,ઉકાળો, ગરમ મસાલો અને કસૂરી મેથી નાખો,પછી ઘી માં જીરુ અને લાલ મરચું નાખી વઘાર કરો

  9. 9

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673
પર

Similar Recipes