રાજસ્થાની દાલબાટી(Rajasthani Dalbati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયામાં બધી દાળ મિક્સ કરી બે કલાક પલાળવાની પછી બાટી માટે એક કથરોટમાં ઘઉંનો લોટ તેમાં તેલ નાખી તેમાં મીઠું હળદર અજમા હાથમાં મસળી ને નાખવાના
- 2
પછી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેવાનું ભાખરી જેવો લોટ રાખવાનો લોટને દસથી 15 મિનિટ રાખવાનું
- 3
પછી તેની બાટી બનાવવાની પછી ધીમા ગે સ પર એક કલાક થવા દેવાની વચ્ચે વચ્ચે બંને સાઇડ ફેરવવાની બાટીને બ્રાઉન રંગની થવા દેવાની
- 4
પછી બાટી થઈ જાય પછી એક બાઉલમાં લઈ તેમાં માથે ઘી રેડવાનું પછી મિક્સરમાં ડુંગળી મરચા આદુ અધકચરા પીસી લેવાના પછી 1 ટામેટું ઝીણું સુધારી લેવાનો પછી લસણ વાટી લેવાનું
- 5
પછી બધી દાળ બાફી લેવાની સાતથી આઠ સીટી વગાડવાની પછી વઘાર માટે એક લોયામાં તેલ લઈ તેમાં તમાલપત્ર લીમડો વાટેલું લસણ નાખી હલાવવાનું પછી તેમાં ડુંગળી મરચાં આદુ પીસેલું નાખી પછી તેમાં ટામેટું નાખવાનો બે મિનિટ થવા દેવાનું
- 6
પછી તેમાં લાલ મરચું પાઉડર હળદર ગરમ મસાલો મીઠું ધાણાજીરૂ નાખી હલાવવાનું પછી બે મિનિટ થવા દેવાનું પછી તેમાં બાફેલી દાળ નાખી તેમાં 1/2 ગ્લાસ પાણી નાખી દસ મિનિટ સુધી ધીમા ગેસ થવા દેવાનું
- 7
પછી ઉપર ધાણાભાજી નાખવાની એક ડીશમાં બાટી અને વાટકામાં દાળ લઈ સર્વ કરવાનું પછી એક ડીશમાં બાટી નો ભૂકો કરી તેની માથે દાળ નાખી તેમ પણ લઈ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાલબાટી ચૂરમા (Daalbati Churma Recipe In Gujarati)
દાલબાટી એક રાજસ્થાની cuisine છે બાટીને એના અલગ વાસણમાં બનાવવામાં આવે છે મેં અહીં અપમ પેનમાં બનાવી છે ખૂબ જ સહેલાઈથી અને જલ્દીથી બની જાય છે ખૂબ જ પ્રમાણમાં ઘી વપરાતું હોય છે.#GA4#Week25 Chandni Kevin Bhavsar -
દાલબાટી ચૂરમુ (Daalbati Churmu Recipe In Gujarati)
#GA4#Week25#rajsthanidise#dalbatichurmu Shivani Bhatt -
-
-
રાજસ્થાની પંચકુટી દાળ,બાટી,ચુરમા,ખોબા ભાખરી ( Rajasthani Panchkuti Dal Bati Churma Khoba Bhakhri Rec
#GA4#Week25રાજસ્થાન જઈએ અને દાલબાટી ના ખાઈએ એવું તો બને જ નહિ . રાજસ્થાની સ્પેશીયલ આઈટમ છે જેમાં પંચકુટી દાળ વાઈઝ પણ ઘણી સારી છે દાળ નો સંગમ હોય છે સાથે બાટી બનાવવામાં આવે છે અને ખોબા ભાખરી બનાવે છે બંને બહુ સરસ લાગે છે અને સાથે જ સ્વીટ માં ચુરમા ખાવામાં આવે છે એ ટ્રેડિશનલ ડીશ છે. Khushboo Vora -
-
-
-
-
-
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
#KRC#કચ્છ રાજસ્થાની રેશીપી ચેલેન્જ Smitaben R dave -
રાજસ્થાની દાલ-બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#LB#લંચ બોકસ#RB13#માય રેશીપી બુક#રાજસ્થાની પરંપરાગત રેશીપી Smitaben R dave -
-
-
-
દાલબાટી ચુરમા
અહીં આપણે બાટીને અપ્પમ પેન માં બનાવીશું તે સિવાય બાટી કુકરમાં પણ બની શકે છે Megha Bhupta -
રાજસ્થાની દાલબાટી (Rajasthani Dalbati Recipe In Gujarati)
દાલબાટી એ રાજસ્થાન ની વાનગી છે..જે મોટેભાગે શિયાળા માં ખાવા ની મજા આવે છે કારણ કે તે spicy હોય છે.. Stuti Vaishnav -
રાજસ્થાની દાલ તડકા (Rajasthani Dal Tadka Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
રાજસ્થાની દાલબાટી (Dal Bati Recipe In Gujarati)
આસાનીથી ઘરમાં બને છે. પ્રોટીન સ્તોત્ર બધા કઠોળ ની દાલ વપરાય છે.તેથી હેલ્થી છે. Nayana Bhut -
-
રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati)
#GA4#week 25આ રાજસ્થાની પારંપારિક રેસીપી છે. આ રેસિપી માં રાજસ્થાની સ્ટાઈલ માં ડબલ તડકા દાળ લસણ ની ચટણી ઘઉં ના લોટ થી બનાવેલી બાટી સાથે સર્વ કર્યું છે. Juhi Shah -
પંચ રત્ન રાજસ્થાની દાળ (Panchratna Rajasthani Dal Recipe In Gujarati)
#AM1પંચરત્ન દાળ એ રાજસ્થાની દાળ છે આ દાળ પાંચ પ્રકારની દાળને મિક્સ કરીને બનાવાય છે તેમાં મગની દાળ ચણાની દાળ મસૂરની દાળ તુવેરની દાળ અને અડદની દાળનો ઉપયોગ થાય છે આજે હું પંચરત્ન દાળ ની રેસિપી શેર કરીશ Nisha -
-
-
-
-
-
રાજસ્થાની દાલબાટી પ્લેટર (Dal Bati Platter Recipe In Gujarati)
#KRC#dalbati#rajasthaniplatter#churma#masalabuttermilk#garlicchutney#cookpadgujarati Mamta Pandya
More Recipes
ટિપ્પણીઓ (8)