રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળ ને સહેજ મીઠું નાખી બાફી લો
- 2
બાટી માટે ઘઉં નો જાડો લોટ,ચણા નો લોટ માં મીઠું અજમાં નાખો તેની અંદર મુઠ્ઠી પડતું તેલ નું મોણ નાખો પાણી વડે ભાખરી જેવો લોટ બાંધો તેની બાટિ વાળી લો અને વરાળ વડે બાફી લો
- 3
બાટી ને બફાઈ ગયા બાદ ઘી અને બટર માં તળી લો તો તૈયાર છે બાટી...😋😋
- 4
બાફેલી દાળ માં આમચુર પાઉડર મીઠું હળદર મરચું ધાણા જીરું આદુ મરચા લસણની પેસ્ટ નાખો...દાળ જાડી રાખવી વખાર માટે એક પેન માં ઘી લઈ રાય જીરું હિંગ તજ લવિંગ ઉમેરી ડુંગળી ને ગુલાબી રંગની સાંતળી લો..મીઠા લીમડાના પાન નાખો..વખાર ને દાળ માં એડ કરો તો રેડી છે દાળ..😋😋👌
- 5
ટામેટા ની ચટણી માટે 3 નંગ ટામેટા સમારી તેલ મૂકી ટામેટા સાંતળી લેવા ટામેટા ચડી જાય બાદ લસણ ની ચટણી મીઠું મરચું નાખો...આ ચટણી બાટી સાથે સ્પેશિયલ ખવાતી હોય છે..
- 6
તો તૈયાર છે ટામેટા ની ચટણી
- 7
દાલ બાટી ને ઘી, ટામેટા ની ચટણી, મસાલા છાસ સાથે સર્વ કરો
- 8
દાલ માં ઉપર થી ઘી એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તૈયાર છે ટેસ્ટી દાલબાટી....😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાલબાટી ચૂરમુ (Daalbati Churmu Recipe In Gujarati)
#GA4#Week25#rajsthanidise#dalbatichurmu Shivani Bhatt -
રાજસ્થાની દાલબાટી (Dal Bati Recipe In Gujarati)
આસાનીથી ઘરમાં બને છે. પ્રોટીન સ્તોત્ર બધા કઠોળ ની દાલ વપરાય છે.તેથી હેલ્થી છે. Nayana Bhut -
-
-
-
-
-
-
-
દાલબાટી
#ડિનરહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે દાલબાટીની રેસિપી શેર કરીશ.જે એક રાજસ્થાની ડિશ છે . પણ આપણા ગુજરાતમાં પણ એટલી જ પ્રિય છે. તમે દાલબાટી ધાબા પર તો ટેસ્ટ કરી જ હશે.પણ એને ઘરે બનાવવી પણ એટલી જ સરળ છે. Sudha B Savani -
-
રાજસ્થાની ડાલબાટી
#ડિનરડાળબાટી હમેશા માજા સાથે ખાઈ શકાય તેવી વાનગી છે.વધારે પડતા ઘી માં ઉમેરી ને ખાધેલી બાટી ખુબજ સ્વાદિષ્ટ લેગ3 છે. Parul Bhimani -
દહીં ભાત/કર્ડ રાઈસ (curd rice recipe in gujarati)
કર્ડ રાઈસ એ એક સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ છે. કર્ડ રાઈસ એ એક લેફ્ટ ઓવર (left over ) રેસિપિ પણ છે. વધેલા ભાત માંથી બનાવી શકાય છે. ખાસ અલગ થી ભાત બનાવીને પણ બનાવી શકાય છે. બહુ જ ઝડપ થી બની જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકો માટે પણ બહુ જ સારા છે અને તેમને બહુ ભાવે છે. એક બહુ જ જલ્દી બની જાય અને સરળ બ્રેકફાસ્ટ ઓપ્શન છે. લંચ કે ડિનર માં પણ બનાવી શકાય છે. #સાઉથ Nidhi Desai -
-
-
રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati)
#GA4#week 25આ રાજસ્થાની પારંપારિક રેસીપી છે. આ રેસિપી માં રાજસ્થાની સ્ટાઈલ માં ડબલ તડકા દાળ લસણ ની ચટણી ઘઉં ના લોટ થી બનાવેલી બાટી સાથે સર્વ કર્યું છે. Juhi Shah -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#COOKSNAP THEME OF THE Week Ramaben Joshi -
હાંડવો (Handvo recipe in Gujarati)
#મોમ મમ્મી એ બનાવેલી દરેક વાનગી સ્વાદ સભર જ હોય. હાંડવો જે ગુજરાતી પારંપરિક વાનગી છે એ મારી મમ્મી અફલાતૂન બનાવે છે. મેં પણ તેમની પદ્ધતિ થી જ બનાવ્યો છે. આમેય દીકરીઓને રસોઈ કરવાની કળા માતા તરફથી વારસા માં મળે છે. Bijal Thaker -
રાજસ્થાની દાલબાટી (Rajasthani Dalbati Recipe In Gujarati)
દાલબાટી એ રાજસ્થાન ની વાનગી છે..જે મોટેભાગે શિયાળા માં ખાવા ની મજા આવે છે કારણ કે તે spicy હોય છે.. Stuti Vaishnav -
-
રાજસ્થાની દાલબાટી(Rajasthani Dalbati Recipe In Gujarati)
#Special women's day challenge#Special Women#WD@Aarti Dattani Recipe થી પ્રેરીત.... Dipal shah -
રાજસ્થાની દાલ-બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#LB#લંચ બોકસ#RB13#માય રેશીપી બુક#રાજસ્થાની પરંપરાગત રેશીપી Smitaben R dave -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#Cookpad#Coopadgujarati#Coopadindia#ફૂડ ફેસ્ટિવલ–6પંચમેલદાળ આ રાજસ્થાન ની પ્રખ્યાત દાળ છે રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારોમાં ધાબા ઉપર ભોજનમાં પંચમેલદાળનો ખૂબ ઉપયોગ થાય છે આ દાળ પોષક તત્વોથી ભરપૂર અને પચવા માટે ઉપયોગી છેરાજસ્થાની ટેસ્ટી મસાલેદાર પંચ મેલ દાળ Ramaben Joshi -
-
-
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
-
રાજસ્થાની કોરમા રોટી
#ડીનરઆ રાજસ્થાનની એક વેરાઈટી છે જે રોટલી નો એક પ્રકાર કહી શકાય જેમાં વાટેલી મગની દાળને ઘઉંના લોટ સાથે અને રોજિંદા મસાલા સાથે મિક્સ કરીને પરાઠા કે રોટી બનાવવામાં આવે છે. બટાકાનું રસાવાળા શાક અને દહીં સાથે પીરસાય છે. Bijal Thaker
More Recipes
ટિપ્પણીઓ