શેર કરો

ઘટકો

  1. 1 વાટકીતુવેરની દાળ
  2. 1 વાટકીચણાની દાળ
  3. 1 વાટકીમગની દાળ
  4. 1તજનો ટુકડો લવિંગ તમાલ પત્ર લીમડાના પાન
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. ૩ વાટકીચોખા
  7. 1/2ચમચી હળદર પાઉડર
  8. 1 ચમચીસાંભાર મસાલો
  9. સ્વાદ અનુસારમીઠું
  10. સ્વાદાનુસાર લીંબુ
  11. ઈડલી નું ખીરું
  12. 1 વાટકીઅડદની દાળ
  13. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી દાળને મિક્સ કરી ધોઈ અને 1/2કલાક પલાળી રાખો અને પછી તેને બાફી લો

  2. 2

    દાળ ને ક્રશ કરી તેલ ગરમ કરી તજ લવિંગ રાઈ જીરૂ તમાલપત્રનો વઘાર કરો

  3. 3

    હળદર મરચું મીઠું ગરમ મસાલો નાખીને દાળ ને ઉકાળો

  4. 4

    Iti માં ખીરામાં મીઠું અને સાજીના ફૂલ નાખી થાળીમાં ઈડલી ને બાફી લો

  5. 5

    ગરમ ગરમ ઈડલી સંભાર સર્વ કરો જે દાળઅને ચોખાનું પરફેક્ટ કોમ્બીનેશન છે નાના-મોટા સૌને પ્રિય ભોજન પણ છે સમાચાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Similar Recipes