રાજસ્થાની સુપ (Rajasthani Soup Recipe In Gujarati)

Kajal Mehta
Kajal Mehta @cook_17741603

રાજસ્થાની સુપ (Rajasthani Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મીનીટ
૨ લોકો
  1. ૧ કપબાજરો
  2. ૩ કપછાસ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. માંખણ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦મીનીટ
  1. 1

    બાજરા ને પાણી છાટી ને ભીનો કરો તને ૫ કલાક રાખી દો પછી તેને મીક્ષર મા અધકચરો પીસી લો

  2. 2

    પછી તેને જાપટી ને તેની ફોતરી કાઢી લો

  3. 3

    તપેલામાં નાખી છાસ નાખી હલાવો હવે ગેસ પર મુકી હલાવતા રહો

  4. 4

    ઘાટુ થાય એટલે ઉતારી લો સૅવ કરો ત્યારે માખણ નાખવુ

  5. 5

    આને રાજસ્થાન મા કુટીયા રાબડી પણ કહે છે ખાસ શીયાળામાં વધુ પીવાય છે ગોળ સાથે ખવાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Mehta
Kajal Mehta @cook_17741603
પર

Similar Recipes