સ્વીટ રોટી (Sweet Roti Recipe In Gujarati)

Diya Vithalani @cook_26132285
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને ચાળી લો. તેમાં મોણ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો.
- 2
લોટ બાંધી તેમાંથી એક લુવો લઈ તેમાંથી રોટલી વણી લો. પછી તેમાં વચ્ચે ખાંડ નાખી દો.
- 3
પછી તેની પોટલી વાળી લો. લોટમાં રગદોળી રોટલી વણી લો.
- 4
ગેસ ઉપર તાવડી ગરમ કરી તેમાં રોટલી બને સાઈડ પકાવી લો.
- 5
પછી તેમાં ઘી ચોપડી દો. તો તૈયાર છે સ્વીટ રોટી.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઘઉં ની ફુલકા રોટી (Wheat Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25#puzzle answer - roti Upasna Prajapati -
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25#RAJASTHANI#ROTI Pallavi Gilitwala Dalwala -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4 #Week25 #Rajasthani (રાજસ્થાની) Ridhi Vasant -
ચાર પડ વાળી રોટી (Char Pad Vali Roti Recipe In Gujarati)
દાળ ભાત સાથે ચાર પડ વારી રોટલી#GA4#Week25 Dilasha Hitesh Gohel -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14694939
ટિપ્પણીઓ