રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Deepa Shah
Deepa Shah @cook_26309641
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1બાઉલરવો
  2. 1 બાઉલચોખા નો લોટ
  3. 1/2 નાનું બાઉલ મેંદો
  4. 3-4લીલા મરચા
  5. 1ડાળખી લીમડાના પાન
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ટી સ્પૂનજીરુ
  8. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  9. કોથમીર
  10. 2 ટી સ્પૂનદહીં
  11. 7-8નાના બાઉલ પાણી
  12. શેકવા માટે ઘી અથવા તો બટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રવો, ચોખાનો લોટઅને મેંદાનો લોટ મિક્સ કરવા.

  2. 2

    ત્યારબાદ તેમાં લીમડા, કોથમીર અને મરચાંને ઝીણા ઝીણા કટકા કરી ઉમેરવા.

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠું, મરી અને જીરૂ ઉમેરવા.

  4. 4

    ત્યાર બાદ તેમાં દહીં અને થોડુ થોડુ કરી પાણી ઉમેરતા જવુ અને 15 મિનિટ સુધી રહેવા દેવું.

  5. 5

    ત્યારબાદ લોઢી એકદમ ગરમ કરવી અને તેમાં ચમચા વડે આ ખીરું બધે રેડવુ

  6. 6

    પછી તેના ફરતે ઘી અથવા તો બટન લગાવવું અને એકદમ શેકાવા દેવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Shah
Deepa Shah @cook_26309641
પર

Similar Recipes