સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાની સિંગને લાંબી સુધારી તેમાં મીઠું અને પાણી નાખી બાફી લેવી.
- 2
હવે એક તપેલામાં તેલ મૂકી તેલ આવી જાય પછી તેમાં ચણાનો લોટ ઉમેરી સરખી રીતે હલાવવું.
- 3
પછી તેમાં લસણ ની ચટણી,લાલ મરચું પાઉડર હળદર,ધાણાજીરૂ ઉમેરી હલાવો ત્યારબાદ તેમાં છાશ નાખી હલાવો અને જરૂર મુજબ મીઠું નાખી ઉકાળો પછી તેમાં બાફેલી સરગવા ની શીંગ ઉમેરો.
- 4
પછી તેને હલાવીને તપેલાને થોડી વાર ઢાંકી દેવું તો તૈયાર છે સરગવાની શીંગ નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Marthak Jolly -
-
-
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25# અમારા ફેમિલી ની ફેવરિટ સબ્જી છે બધા ને બહુ ભાવે મેં અહીં recipe ser કરી છે Pina Mandaliya -
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Nehal Gokani Dhruna -
સરગવા નુ શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#cookpad#cookpadindia#cookpadgujarati#march2021સરગવો Dhara Lakhataria Parekh -
સરગવા શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25 Aarti Vithlani -
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25હું આ રેસિપિ મારા મમી પાસે થી શીખી છું. તેમના હાથ નું આ શા મને ભાવતું હતું . Mansi P Rajpara 12 -
-
-
-
-
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#સરગવાનું શાકweek6 Tulsi Shaherawala -
-
-
-
-
-
સરગવા નું ચણા ના લોટ વાળું શાક (Saragva Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવો Janvi Bhindora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14696413
ટિપ્પણીઓ (4)