ફરાળી દહીંવડા (Farali Dahi Vada Recipe In Gujarati)

Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
રાજકોટ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 વાટકીમસાલા વાળો સામો
  2. 1બાફેલું બટેતું
  3. 2 ચમચીતપકિર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. લીલાં પીળા મરચા
  6. દાડમ કોથીમર કાજુ સજાવટ માટે
  7. ચપટીમરચા પાઉડર
  8. 1 વાટકીદહીં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મસાલા વાળો સામો બાફેલું બટેટું મીઠું અને તપકીર મિક્સ કરી તેના ગોળા વાળી ગરમ તેલ માં તળી લો.

  2. 2

    પછી પ્લેટ મા ગોઠવી તેના પર ક્રમશ દહીં દાડમ ના દાણા કાજુ કોથમીર અને મરચા ની પાતળી સ્લાઈસ કાપીને ગોઠવો.

  3. 3

    તૈયાર છે તમારા ફરાળી વડા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
પર
રાજકોટ

Similar Recipes