ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)

#SJR
#શ્રાવણ જૈન રેસેપી.
#CookpadGujrati
#CookpadIndia
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#SJR
#શ્રાવણ જૈન રેસેપી.
#CookpadGujrati
#CookpadIndia
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જારમાં સાંબો પીસી લો, પછી એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો તેમાં મીઠું, મરી નો ભૂકો નાખી ને તેને ઉકળવા દો, ઉકળી જાય એટલે તેમાં પીસેલી સાંબો ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો તેને ઢાંકી ને ૫ મિનીટ સુધી રહેવા દો,
- 2
હવે એક કડાઈમાં સાંબા નું મિશ્રણ ને ઠંડું કરી લો પછી તેમાં બાફેલું બટેકુ નાખી ને તેમાં મરી પાઉડર અને કોથમીર નાખી ને બરાબર મિક્ષ કરી લો પછી તેમાં થી નાના નાના ગોળા વાળી લો,
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરો પછી બનાવેલા ગોળા ને તળી લો પછી તેને ગરમ પાણી માં ૧૦ મિનીટ માટે પલાળી રાખો કે એક ડીશ માં વડા મૂકી ને તેની ઉપર દહીં, લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી અને દાડમ, કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 4
તો ત્યાર છે ફરાળ માં જમવા માટે ફરાળી દહીં વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં વડા (Dahi Vada recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જજૈન રેસીપી દહીં વડા એ બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં બનતી વાનગી છે....સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ પાર્ટી- પ્રસંગો માં સાઈડ ડીશ તરીકે પીરસાય છે...સાઉથ ઇન્ડિયન તેમજ અન્ય રેસ્ટોરન્ટમાં પણ સર્વ કરવામાં આવે છે...ઘરમાં થી અવેલેબલ ખૂબ થોડા મસાલાથી બની જાય છે... Sudha Banjara Vasani -
ફરાળી દહીં વડા(farali dahi vada recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે અને બધા ને ત્યાં રોજ કઈક નવું ફરાળી આઈટમ બનતી હશે આજે પવીત્ર અગિયારસ હતી તો સાંજના ભોજન મા ફરાળી દહીં વડા બનાવ્યા હતા. આ રેસીપી મે you tube par જોઈ હતી અને ખૂબ સરસ બની હતી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. Vandana Darji -
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25#dahivada દહીં વડા એક ઇન્ડિયન ચાટ છે જે લગભગ આખા સાઉથ એશિયામાં પ્રચલિત છે. દહીં વડા બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગીને ઠંડી પીરસવાથી તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
દહીં વડા(Dahi vada recipe in gujarati)
#weekendઅહીંયા મેં દહીંવડા બનાવ્યા છે.જેમાં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ અને અડદની દાળ નો પણ ઉપયોગ કર્યો છે. આમ જોઈએ તો મગની ફોતરા વગરની દાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આ ફોતરા વાળી દાળને પલાળી અને તેના ફોતરા કાઢી નાખવાથી તે ખૂબ જ મીઠા લાગે છે. માટે મેં અહીંયા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ પણ બને છે Ankita Solanki -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવે એવા ટેસ્ટી દહીં વડા..Dimpal Patel
-
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ ફરાળી દહીં વડા Rekha Vora -
-
ઇન્સ્ટંટ દહીં વડા(insatant dahi vada in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_10 #વિકમીલ3 #ફ્રાઇડ ઘણી વખત દહીં વડા ખાવાનું મન થાય છે પરંતુ અગાઉ તૈયાર કરેલી ના હોય તો બનાવી શકાતું નથી. પરંતુ જ્યારે પણ મન થાય ત્યારે આ રીતે ઇન્સ્ટન્ટ દહીવડા બનાવી શકાય છે. Hiral Pandya Shukla -
દહીં વડા શોટ્સ (Dahi Vada Shots Recipe In Gujarati)
#GA4#Week25#Dahivada.#post.1.દહીં વડા બધાને જ ભાવે એવી વસ્તુ છે. બધા અલગ અલગ દાળમાંથી દહીં વડા બનાવે છે મેં ફોતરા વાળી મગની દાળ ના દહીં વડા બનાવ્યા છે. અને મેં દહીં વડા ગ્લાસમાં બનાવીને દહીં વડા Shot બનાવ્યું છે. Jyoti Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસોફ્ટ રૂ જેવા પોચા દહીં વડા Ramaben Joshi -
-
-
ચટપટો ફરાળી ચેવડો (Chatpata Faral Chevda Recipe In Gujarati)
#SJR#post4#SFR#Cookpad#CooKgujarati#Cookpadindia# શ્રાવણ જૈન રેસીપી Ramaben Joshi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#OTS #DTR#CookpadGujrati#CookpadIndia આજે કાળી ચૌદશ હોવા થી બનતા દહીં વડા. Brinda Padia -
-
-
દહીં ભલ્લા પૂરી ચાટ (Dahi Bhalla Poori Chaat Recipe In Gujarati)
દહીં ભલ્લા એટલે દહીં વડા, દહીં વડા બનાવ્યા હોય અને જો વધ્યા હોય તો તેમાં થી આ નવી વાનગી બનાવી પીરસો, જે ફેમસ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઓળખાય છે. #ST soneji banshri -
-
દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)
#GA4 #Week25 #dahiwadaદહીં વડા એ એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી છે. જેમાં અડદ ની દાળ ના વડા ને દહીં માં ડુબાડીને તૈયાર કરવામાં આવે છે. આ નાના મોટા બધાને બહુ પસંદ આવે છે. તમે તેને નાસ્તા તરીકે અથવા સાઇડ ડીશ તરીકે પીરસી શકો છો. Bijal Thaker -
-
-
-
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
પહેલી વાર ટ્રાય કર્યા.. શ્રાવણ માસમાં આવતા ઉપવાસમાં વિવિધ વાનગીઓ ટ્રાય કરવાનું મન થાય. આ રેસિપી માં ન કઈ પલાળવાની ઝંઝટ અને બધા ખાઈ શકે.. પચવામાં પણ હલકા.. એમ પણ ફરાળી વાનગીઓ ઉપવાસ વગર પણ ખાવી ગમે. Dr. Pushpa Dixit -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)