રાંધવાની સૂચનાઓ
- 1
સામો અને બટાકા, મીઠું અને આદું અને મરચા ની પેસ્ટ ઉમેરવી કૂકરમાં બાફી લો.હવે તપખીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- 2
હવે મિક્સ કરી તેમાં કાજુ અને દ્રાક્ષ સ્ટફ કરો અને ગોળા વાળી લો અને તેને તપખીર માં રગડોણો અને તેલ માં તળી લો.
- 3
તળેલા વડા છાસ મા પલારી અને કાઢી લો.હવે દહીં માં ખાંડ અને મીઠું મિક્સ કરો. વડાઓ ઉપર દહીં રેડીને ફેલાવી દો ઉપર શેકેલા જીરું અને દાડમ અને કોથમીર થી સજાવી સર્વ કરો.
- 4
દહીં માં કેરી ના પીસીસ નાખી.વડા ઉપર ઉમેરો અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
પહેલી વાર ટ્રાય કર્યા.. શ્રાવણ માસમાં આવતા ઉપવાસમાં વિવિધ વાનગીઓ ટ્રાય કરવાનું મન થાય. આ રેસિપી માં ન કઈ પલાળવાની ઝંઝટ અને બધા ખાઈ શકે.. પચવામાં પણ હલકા.. એમ પણ ફરાળી વાનગીઓ ઉપવાસ વગર પણ ખાવી ગમે. Dr. Pushpa Dixit -
ફરાળી દહીં વડા(farali dahi vada recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે અને બધા ને ત્યાં રોજ કઈક નવું ફરાળી આઈટમ બનતી હશે આજે પવીત્ર અગિયારસ હતી તો સાંજના ભોજન મા ફરાળી દહીં વડા બનાવ્યા હતા. આ રેસીપી મે you tube par જોઈ હતી અને ખૂબ સરસ બની હતી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. Vandana Darji -
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#WDHappy women's day to all I dedicate this to Disha Ramani Chavda with her inspiration I made this recipe. Shobha Rathod -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
દહીંવડા એક પરંપરાગત ભારતીય રેસીપી છે જે દહીં અને અડદ ની દાલ ના વડા થી બનેલા છે.બાળકો માટે મધુર ખાવા માટે તંદુરસ્ત છતાં સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ.#GA4#Week1 Nidhi Sanghvi -
-
ફા્ય અને નોન ફા્ય દહીં વડા (Fried & Non Fried Dahivada Recipe In Gujarati)
#GA4 #Week25 Vatsala Popat -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવે એવા ટેસ્ટી દહીં વડા..Dimpal Patel
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25 Dahi vadaદહીં વડા એ અડદ ની દાળ માંથી બનાવવામાં આવતી વાનગી છે તે મીઠુ દહીં નાખી ને ખાવામાં આવે છે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે Rinku Bhut -
-
ફરાળી રોલ
#ફ્રાયએડ#starવ્રત ઉપવાસ માં આપણે ઘણી જુદી જુદી વાનગી બનાવીએ છીએ. આજે મેં થોડા જુદી રીતે રોલ બનાવ્યા છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12027534
ટિપ્પણીઓ