રાજસ્થાની પાટોડ (Rajasthani Patod Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજસ્થાની પાટોડ બનાવવા માટેની બધી સામગ્રીને ભેગી કરો ત્યારબાદ એક તપેલીમાં ચણાનો લોટ લઇ અને તેમાં ૧/૨ કપ પાણી નાખી અને બરાબર રીતે હલાવો.
- 2
ત્યારબાદ બીજી એક તપેલીમાં દહીં લો. તેમાં ૧ કપ પાણી નાખી અને મીઠું નાખી અને બરાબર રીતે હલાવો ત્યારબાદ ગેસ ઉપર કડાઈમાં ૨ ચમચી તેલ મૂકો.
- 3
ત્યારબાદ તેમાં હળદર નાખી અને તૈયાર કરેલ દહીંની પેસ્ટ નાખીને હલાવો. ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અને મરચાની ભૂકી નાખી અને બરાબર રીતે હલાવો. તે બરાબર ઉકળી જાય ત્યારબાદ તેમાં ચણાના લોટની તૈયાર કરેલી પેસ્ટ નાખો અને બરાબર રીતે હલાવો.
- 4
ત્યારબાદ તેની ઉપર ૧ ચમચી તેલ નાખી અને બરાબર રીતે હલાવો.ત્યારબાદ એક ડિશમાં ૧/૨ ચમચી તેલ ચોપડી અને તૈયાર કરેલા પેસ્ટને તેમાં ઢાળી દો અને ૧૦ મિનિટ ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેના બરાબર ચોસલા પાડો.
- 5
ત્યારબાદ એક કડાઈમાં વઘાર કરવા માટે ૨ ચમચી તેલ લો. તેલ બરાબર થઈ જાય ત્યારબાદ તેમાં રાઇ- જીરૂ નાખો અને તૈયાર કરેલ ચોસલા તેમાં નાખો.
- 6
ત્યારબાદ તેને બરાબર રીતે હલાવી લો અને એક બાઉલમાં કાઢી લો. ત્યાર બાદ તૈયાર થયેલ રાજસ્થાની પાટોડ ને દહીંની ચટણી અને સોસ સાથે સર્વ કરો...
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
રાજસ્થાની મીરચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
#GA4 #Week25 #rajasthani #mirchivada Nasim Panjwani -
-
-
રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati)
#GA4#Week25#RAJSTHANIએકદમ જલ્દીથી અને સરળતાથી બની જાય છે બહુ જ ટેસ્ટી લાગે છે Preity Dodia -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4 #Week25 #Rajasthani (રાજસ્થાની) Ridhi Vasant -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
રાજસ્થાની કઢી#GA4#Week25#rajasthan અહીં રાજસ્થાની કઢી ની રેસીપી બનાવી છે, રાજસ્થાની કઢી ભાત,ખીચડી અને રોટલા સાથે સર્વ કરી શકાય છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની કઢી આમ તો મૂળ ગુજરાતી જેવી જ હોય છે પણ તેમાં વઘાર ની જે રીત તે થોડીક અલગ રીતે હોય છે અને તેમાં મૂળ લસણ અને લીલા મરચાં વાટીને નાખવામાં આવી છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જોઈએ આપણે રાજસ્થાની કઢી ની રીત. Varsha Monani -
-
-
-
રાજસ્થાની બેસન ગટ્ટા નું શાક (Rajasthani Besan Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani Kalika Raval -
-
-
રાજસ્થાની ગટા ખીચડી (Rajasthani Gatta Khichdi Recipe In Gujarati)
આજે મેં વધેલી ખીચડી માંથી ફેમસ રાજસ્થાની ગટ્ટા ખીચડી બનાવી છે Amita Soni -
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthaniroti#cookwellchef Nidhi Jay Vinda -
લસણ વાળી પાલક ની ભાજી સબ્જી (Garlic Palak Bhaji Sabji Recipe In Gujarati)
#GA4 #Week24 Nita Chudasama -
-
-
-
-
ટિપ્પણીઓ