રવા ના ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા રવો લો. તેને ચાળી લો. હવે તેમા છાશ નાખી અને ખીરૂ બનાવો અને તેમા સમારેલા ટામેટાં અને મરચા નાખો.
- 2
હવે તેને બે કલાક પલાળી રાખો. પછી તેમા સ્વાદ અનુસાર મીઠું અને હિગ નાખો. અને હલાવો.
- 3
હવે ઢોસાની લોઢી લો અને ગેસ પર મૂકો. ગેસ ચાલુ કરો. તેમા તેલ ચોપડો. અને રવાનુકારી ખીરૂ ચમચા મા લો અને પાથરો
- 4
હવે થાય એટલે ફેરવો.
- 5
અને તૈયાર છે રવાના ઢોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25આ ઇન્સ્ટન્ટ બનાવી ને ખાય શકાય એવી આઈટમ છે . Deepika Yash Antani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697531
ટિપ્પણીઓ